ઓરીયો મિલ્કશેક(Oreo Milk shake Recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619

#GA4
#week4
#post1
#milkshake

બાળકોને સૌથી પ્રિય હોય એવુ આજે ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.

ઓરીયો મિલ્કશેક(Oreo Milk shake Recipe in Gujarati)

#GA4
#week4
#post1
#milkshake

બાળકોને સૌથી પ્રિય હોય એવુ આજે ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 6-7ઓરીયો બિસ્કીટ
  2. 2 કપદૂધ
  3. 2સ્કુપ આઇસ્ક્રીમ
  4. 2 ચમચીખાંડ
  5. 4-5બરફના ટુકડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ ના ટુકડા કરી લો.

  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં બિસ્કીટ, દૂધ, ખાંડ, બરફ અને આઈસક્રીમ નાખી બધું ગ્રાઈન્ડ કરી લો.

  3. 3

    તો તૈયાર છે ઓરીયો મિલ્કશેક અને પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes