બદામ શેક (Badam Shake Recipe in Gujarati)

બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 20 બદામ લેવી અને તેને આઠ કલાક પલાળવી આઠ કલાક બાદ બદામ ના ફોતરા ઉતારી મિક્સર જારમાં નાખી તેમાં થોડું દૂધ નાખી તેની કર કરી પેસ્ટ બનાવવી ત્યારબાદ કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી અલગ અલગ વાટકીમાં રાખવી
- 2
બદામની પેસ્ટ એક અલગ વાટકીમાં ભરવી ૫ ચમચી ખાંડ અને એક ચમચી ઇલાયચી પાઉડર અલગ વાડકીમાં ભરવો ત્યારબાદ ફુલ ફેટવાળું ૧ લીટર દૂધ લેવું અને તેને લોયા માં નાખી ગરમ કરવા મૂકવુંદૂધને 20 મિનિટ ઉકાળવું ત્યારબાદ તે ઘટ્ટ થશે તેમાં પાંચ ચમચી ખાંડ નાખવી અને દૂધને ઉકાળવું લોયા અને ફ ર તી મલાઈ જે જામી હોય તેને કાઢીને લોયા ની અંદર નાખવી
- 3
ત્યારબાદ દૂધમાં કેસરના તાંતણા નાખવા કસ્ટર પાઉડર વાળું દૂધ નાખો અને એક વાટકી બદામની ક્રશ કરેલી પેસ્ટ નાંખવી બે ચમચી મિલ્ક પાઉડર નાખવો અને હલાવવું જેથી આપણો સુપર ટેસ્ટી બદામ શેક તૈયાર થશે
- 4
આ સુપર ટેસ્ટી બદામ શેક માં કાજુ બદામ અને પીસ્તા નાણું કતરણ થોડું નાખવું ત્યારબાદ આ તૈયાર થયેલા બદામ શેક ને કાચના ગ્લાસમાં સર્વ કરવું અને ઉપરના ભાગમાં કાજુ બદામ પિસ્તા થી ડેકોરેટ કરી હેલ્ધી ટેસ્ટી બદામ શેક સર્વ કરવો આ બદામ શેક ઉંચુ પોષણ મૂલ્ય ધરાવે છે આબાલ-વૃદ્ધ બધાને માટે ઉપકારક છે બધા વિટામીનથી ભરપૂર છે જે આપણી સ્ટેમિના ટકાવી રાખે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindia# શરબત અને મિલ્કશેક ચેલેન્જબદામ વિટામિન ઈ કેલ્શ્યમ મેગ્નેશ્યમ જેવા તત્વો રહેલા છે વજનમાં ઘટાડો કરે છે વાયરલ ઈન્ફેક્શન માં ઘટાડો કરે છે ઈમ્યુનિટ પાવર વધારે છે આમ બદામનો મિલ્ક શેક અને હાઇજેનિક છે હાઈજેનીક હેલ્ધી બદામ મિલ્ક શેક Ramaben Joshi -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14#ff1#non fried Ferrari recipe#post5 ખુબજ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેઇક સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.અપવાસ એકટાણાં માં પણ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
-
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB #week14હેલ્ધી અને ટેસ્ટી, ઈન્સ્ટન્ટ મિલ્ક શેક બહાર મળે તેવો બધાને બહુ જ ભાવ્યો. Avani Suba -
More Recipes
ટિપ્પણીઓ (4)