મિકસ વેજીટેબલ જયુસ (Mix Vegetable Juice Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

મિકસ વેજીટેબલ જયુસ (Mix Vegetable Juice Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગબીટ
  2. 1 નંગગાજર
  3. 2 નંગઆંંબળા
  4. 50 ગ્રામપાલક
  5. 1 ટુકડોલીલી હળદર
  6. 1 ટુકડોઆંબા હળદર
  7. 8-10ટીપા લીબું નો રસ
  8. 1/2 નાની ચમચીસંચળ મીઠું
  9. ચપટીસંચળ પાઉડર
  10. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બીટ ધોઈ લો ત્યારબાદ બીટ અને ગાજર ની છાલ છોલી લો અને પાલક ને ઝીણી સમારી લો

  2. 2

    ત્યારબાદ બીટ અને આંબળા & ગાજર ને ખમણી વડે ખમણી લો અને લીલી હળદર અને આંબા હળદર ને પણ ખમણી લો

  3. 3

    પછી મીકસર ના ઝાર માં બીટ નું ખમણ,લીલી હળદર,આંબા હળદર,પાલક અને આંબળા ને નાખો અને 1 ગ્લાસ પાણી નાખી એકદમ એકરસ ક્રસ કરી લો

  4. 4

    ત્યારબાદ તે રસ ને અાછી ઓઢણી ના કપડા વડે ગારી લો

  5. 5

    પછી તેમાં લીબું અને સ્વાદઅનુસાર સંચળ મીઠું અને સંચળ પાઉડર નાખી અને ચમચી વડે હલાવો

  6. 6

    તૈયાર છે મિકસ વેજીટેબલ નું જયુસ તેને એક ગ્લાસ માં સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes