બીટરૂટ જૂયસ (Beet juice recipe in Gujarati)

Shweta Parmar
Shweta Parmar @cook_26096758

બીટરૂટ જૂયસ (Beet juice recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 સર્વિંગ
  1. 1 નંગબીટ
  2. 1 નંગગાજર
  3. 2આદુ ના ટુકડા
  4. 1/2લીંબુ નો રસ
  5. જરુર મુજબ સંચળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ, ગાજર અને આદુ ના ટુકડા કરી લ્યો.

  2. 2

    પછી મિક્સચર મા એક ગ્લાસ પાણી નાખી તેમાં બીટ, ગાજર, આદુ, લીંબુ અને સંચળ નાખો.

  3. 3

    ત્યાર બાદ મિક્સચર ને એક મિનિટ સુધી ચાલુ કરી ક્રશ થવા દયો, ક્રશ થઇ જાય પછી ગરણી મા ગાળી લ્યો, અને સેર્વિંગ ગ્લાસ મા સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Parmar
Shweta Parmar @cook_26096758
પર

ટિપ્પણીઓ

Similar Recipes