મિકસ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

Harsha Devji
Harsha Devji @cook_26616803

મિકસ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૩ લોકો માટે
  1. ૨ કપચોખા
  2. ૨ કપફોતરાવાળી મગદાળ
  3. ગાજર
  4. બટેટુ
  5. ટમેટુ
  6. ડુંગળી
  7. લીલા મરચા
  8. ૧ ચમચીમુંગફળી
  9. ૧ ચમચીવટાણા
  10. ૨ ચમચી ઘી,રાઈ,જીરુ,હળદર,ધાણાજીરુ,લાલમરચુ,હીંગ,મીઠુ ટેસટ પ્માણે અને પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    દાળ ભાત ને બરાબર ધોઈ ને પલાળી દેવા પછી તેમા તૈયાર કરેલ વેજીટેબલ કટ કરી નાખવાના

  2. 2

    પછી કુકર મા ઘી મુકી રાઈ જીરુ અને હિંગ નાખી લીંમડો નાખવો

  3. 3

    પછી બધા વેજીટેબલ નાખવાના પછી મસાલા નાખી પાણી નાખી કુકર બંધ કરી દેવુ ૪સીટી વગાડવી.

  4. 4

    સ્વાદિસ્ટ ખીચડી તૈયાર 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Devji
Harsha Devji @cook_26616803
પર

Similar Recipes