કાજુ શેક(Kaju Shake Recipe in Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

કાજુ શેક(Kaju Shake Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 min
2 સર્વિંગ્સ
  1. 20 નંગકાજુ -
  2. 1 ગ્લાસદૂધ
  3. 4 નંગબદામ -
  4. 3 નંગખજૂર -
  5. 1 નંગકેળુ -
  6. કેસર - 6 તાંતણા
  7. 2 સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

25 min
  1. 1

    2 કલાક માટે કાજુ અને બદામ ને દૂધ માં પલારો અને 2 કલાક ખજૂર પલારો

  2. 2

    પછી કેળા ના આ રીતે પીસ કરો અને કેસર ને દૂધ માં 2 કલાક પલારો

  3. 3

    પછી ખાંડ અને આ બધા માં 1 ગ્લાસ દૂધ ઉમેરી બ્લેન્ડ કરી લો તો તૈયાર છે કાજુ થિક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes