રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ને મોટા ટુકડા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ને તેમાં પેલા કાજુ ને તળી લો.અને કાજુ ને એક ડિશ માં કાઢી લો.
- 3
હવે એ કડાઈ મા વરિયાળી,મગઝતરી ના બી અને મારી,ઈલાયચી,નાખી ને સેકો,પછી તેમાં ડુંગળી,લસણ અને ટામેટા નાખી દો અને થોડા 5-6 કાજુ પણ નાખો.અને મરચું,હળદર,ધાણાજીરું અને મીઠું નાખી દો.
- 4
હવે ટામેટા અને ડુંગળી બરાબર ચડી જાય ત્યાં સુધી સતંડવા દો.પછી તેને ઠંડુ થવા દો.
- 5
હવે મિક્સર મા બધું વાટી ને ગ્રેવી તૈયાર કરી લો.
- 6
હવે એક કડઈમાં માખણ મૂકી તેમાં 1/2ચમચી મરચું નાખી ને ગ્રેવી નાખી ને એક વાટકી જેટલું પાણી ઉમેરો.અને કાજુ નાખી ને થોડી વાર ઉકળવા દો.,તૈયાર આપડી કાજુ કરી,ઉપર થી કાજુ થી સર્વ કરો.પરોઠા સાથે ખાવાની મજા આવે.
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
-
-
પંજાબી શાક માટે ગ્રેવી (Punjabi Sabji Gravy Recipe In Gujarati)
#GA4#Cashew#કાજુ#Week5Ila Bhimajiyani
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#GA4#Week5કાજુ મસાલા કરી સ્વાદિષ્ટ શાક બને છે.જે ઘર માં બધા ને પસંદ છે.કાજુ ખાવાથી હદય રોગ દુર થાય છે.કાજુ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. Veena Chavda -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
-
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#GA4#Week 5#cashew(kaju kari) પંજાબી કયૂજન ની રીચ,ક્રીમી ડીલીશીયસ સબ્જી કાજુ કરી.. Saroj Shah -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853992
ટિપ્પણીઓ (4)