કાજુ કતરી (Kaju katri Recipe in Gujarati)

Archana Thakkar
Archana Thakkar @cook_26196940

#GA4
#Week5
#Cashew
કાજુ નાનામોટા બધાને ભાવે છે. અને એમાંય મીઠાઈનું તો પૂછવુજ શુ? કાજુ કતરી લગભગ બધાને ભાવતી તેમજ મનગમતી મીઠાઈ છે. ખરુંને!! ચાલો બનાવીએ

કાજુ કતરી (Kaju katri Recipe in Gujarati)

#GA4
#Week5
#Cashew
કાજુ નાનામોટા બધાને ભાવે છે. અને એમાંય મીઠાઈનું તો પૂછવુજ શુ? કાજુ કતરી લગભગ બધાને ભાવતી તેમજ મનગમતી મીઠાઈ છે. ખરુંને!! ચાલો બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15/20 મિનિટ
5-6 વ્યક્તિ
  1. ૩ કપકાજુ
  2. & ૧/૨કપ ખાંડ
  3. ૧ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

15/20 મિનિટ
  1. 1

    કાજુ લઈને તેને મીક્ષચર માં પાઉડર કરી લો. (પાઉડર કરતા પહેલા તેને ૧/૨ કલાક ફ્રીઝમાં રાખો તો બારીક થશે)

  2. 2

    હવે ખાંડ અને દૂધ ને એક પણ માં ગરમ મુકો. એકતાર ની ચાસણી કરો.

  3. 3

    પછી તેમાં કાજુનો પાઉડર ઉમેરી લો અને ૧ ચમચી ઘી નાખી સરખી રીતે મિક્ષ કરો.હવે કાજુ કતરી ને થાળી માં થારી લો. અથવા તેને ઘી વાળો હાથ કરી ગોળી બનાવી આંડણી વેલણ પર ઘી લગાવી વણી લો.

  4. 4

    વણેલી કાજુ કતરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Thakkar
Archana Thakkar @cook_26196940
પર

Similar Recipes