કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)

Sushma Shah @cook_25530743
કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સમય બચાવવા પહેલા બધી જ સામગ્રી એકસાથે પ્લેટમાં લઈ લો
- 2
બ્લેન્ડરમાં કાજુ ક્રશ કરી લો. ચાલુ-બંધ ચાલુ-બંધ પદ્ધતિથી ક્રશ કરો તેથી કાજુ નો ભૂકો કોરો થશે અને ઘી નહીં બને.
- 3
બ્લેન્ડરમાં સાકર અને કેસરના તાંતણા પીસી લો. એક વેસલ માં સાકર કાજુનો પાઉડર અને દૂધના થોડા થોડા ટીપા નાખી લોટ બાંધી લેવો.
- 4
બે પ્લાસ્ટિકની સીટ ની વચ્ચે લોટ મૂકી વણી લો પછી તેને ડાયમંડ શેપમાં કાપી લો અને તેના પર પિસ્તાની કતરણથી સજાવો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કતરી(kaju katli recipe in gujarati)
#trend4કાજુ કતરી આજે મેં ઇન્સ્ટન્ટ ઓછી મહેનત થી બની જાય એવી try કરી સારી બની છે Dipal Parmar -
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
કાજુ ક્તરી(Kaju Katli Recipe in Gujarati)
#GA4#week9#sweet દિવાળી આવે એટ્લે બધા ના ઘરે અવ્નવી વાનગી બને, આજે મે ચાસણી ની મગજમારી વગર અને ગેસ સ્વિચ ઓન કર્યા વગર કાજુ ક્તરી બનાવી છે Hiral Shah -
-
કેસર કાજુ કતરી(Kesar Kaju katli Recipe in Gujarati)
દિવાળી ના તહેવાર માં આપડે કાજુ કતરી તો ખાતા જ હોય તો આજ મે પહેલી વાર ઘરે બનાવી છે ફટાફટ બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#GA4#week9#mithai Vaibhavi Kotak -
-
કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
#GA4#week9#dryfruit પારંપરિક રીતે દિવાળી માં બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે પણ કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વગર દિવાળી અધૂરી છે....તો આવો આપણે આ વાનગી બનાવીએ..તહેવાર ની પારંપરિક પ્રણાલી થી પ્રેરિત થાય ને મને આ વાનગી બનવાનો વિચાર આવ્યો... Kajal Mankad Gandhi -
-
કાજુ કતરી(કાજુ katli Recipe in Gujarati)
#trend4, #week4,કાજુ કતરી, ખૂબજ સરસ, બનાવવા માં ખૂબજ સરળ અને બધાજ તહેવારો ની શાન એવી સૌની મનપસંદ મીઠાઈ છે. Dipti Paleja -
આખા આંબળાનો મુરબ્બો (Akha Amla Murabba Recipe In Gujarati)
#WK3# આમળાનો મુરબ્બો#Cookpad Gujarati.શિયાળાની શરૂઆત થાય ,અને લીલા શાકભાજી તથા દરેક જાતના શિયાળુ પાક ખાવાની શરૂઆત થઈ જાય છે. તેવી જ રીતે આમળાની સિઝનમાં પણ પૂરજોશમાં ચાલે છે. તો આ માંથી બનતી વસ્તુ જેમકે ચ્વવનપ્રાસ, આમળા નો મુખવાસ ,તથા આમળાનો મુરબ્બો ,આમળાના જામ, બધુ બનાવવાની શરૂઆત થાય છે મેં આજે આખા આમળાનો મુરબ્બો બનાવ્યો છે . Jyoti Shah -
-
-
-
કેસર કાજુ કતરી (Kesar kaju katli recipe in Gujarati)
#DFT#cookpadgujarati#cookpadindia કાજુ કતરી લગભગ બધા જ લોકોને ભાવતી હોય તેવી મિઠાઈ છે. નાના બાળકોને પણ કાજુ કતરી ભાવતી હોય છે. આ મીઠાઈ બનાવવામાં પણ સરળ છે. દિવાળી જેવો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી મિઠાઇ અને ફરસાણ બને. પણ અમારા ઘરમાં દર વર્ષે દિવાળીના તહેવારમાં મીઠાઈમાં કાજુકતરી તો બને જ. આ વર્ષે મેં કાજુ કતરી માં થોડું કેસર ઉમેરીને કેસર કાજુ કતરી બનાવી છે જે ખુબ જ સરસ બની છે. તો ચાલો જોઈએ આ કેસર કાજુ કતરી કઈ રીતે બનાવી છે. Asmita Rupani -
-
-
-
-
-
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
એપલ કાજુ કતરી (Apple Kaju Katari Recipe In Gujarati)
#GA4#Week5#Cashewકાજુ કતરી તો ખાઈએ જ છે પણ મેં કઈક નવું કર્યું અને એપલ કાજુ કતરી બનાવી. Khyati's Kitchen -
કાજુ કતરી (Kaju katri Recipe in Gujarati)
#GA4#Week5#Cashewકાજુ નાનામોટા બધાને ભાવે છે. અને એમાંય મીઠાઈનું તો પૂછવુજ શુ? કાજુ કતરી લગભગ બધાને ભાવતી તેમજ મનગમતી મીઠાઈ છે. ખરુંને!! ચાલો બનાવીએ Archana Thakkar -
સેન્ડવીચ કાજુ કતરી( Sandwich kaju katli Recipe in Gujarati
#GA4#week5#કાજુ#સેન્ડવીચ કાજુ કતરી Thakkar Hetal -
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021દિવાળી પર આપણે જાત - જાતની સ્વીટ અને નમકીન બનાવતા હોય છીએ. ગુલાબજાંબુ એવી સ્વીટ છે જે લગભગ નાના - મોટા બધાના ફેવરીટ હોય છે.મારાં ઘરમાં તો બધાના ઓલ ટાઈમ ફેવરીટ છે. Jigna Shukla -
-
-
કેસર બાસુંદી
મહેમાન જ્યારે ઘરે આવવાના હોય ત્યારે ઘરમાં જો અવેલેબલ હોય જ તો ઝડપથી અને તરત જ દૂધ માથી બાસુંદી બનાવી શકાય છે બાસુંદી માં પેંડા નાખીયે તો માવા જેવો સ્વાદ અને તરત જ ઝડપથી જ બની જાય છે. Varsha Monani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13845784
ટિપ્પણીઓ