રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ડુંગળી કાકડી બધાની ઝીણી કચુંબર કરી નાખો મરચાની પણ કચુંબર કરી નાખો
- 2
સરસ મજાનું કચુંબર થઈ જાય પછી તેને બધી વસ્તુને ભેગી કરીને
- 3
હવે એક બાઉલ ની અંદર આ બધું મિક્સ કરો તેની અંદર એક ચમચી મરચાની ભૂકી એક ચમચી ચાટ મસાલો સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી તેલ બધું નાખી અને મિક્સ કરો પછી એક બાઉલ ની અંદર સર્વ કરો તૈયાર છે આપણું સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851182
ટિપ્પણીઓ