સલાડ(Salad Recipe in Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

#GA4
#week5
#salad મૂળા ના પાન હેલ્થ માટે સારા અને મૂળા પણ...

સલાડ(Salad Recipe in Gujarati)

#GA4
#week5
#salad મૂળા ના પાન હેલ્થ માટે સારા અને મૂળા પણ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમૂળા
  2. મૂળા ના પાન
  3. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  4. નમક સ્વાદ મુજબ
  5. ચાટ મસાલો જરૂર મુજબ
  6. 1/2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મૂળા અને મૂળા ના પાન ને જીણા સમારી લો.

  2. 2

    પછી તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો.

  3. 3

    પછી તેમાં નમક, ચાટ મસાલો, તેલ નાખી સરસ હલાવો.

  4. 4

    હવે સવિઁગ પ્લેટ મા લઈ સવઁ કરો.. તો તૈયાર છે મૂળા નુ સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes