રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈ માં તેલ મુકો,તેલ ગરમ થાય પછી અડદ ની દાળ નાખો.દાળ ગુલાબી રંગ ની શેકી લો. પછી તેમાં રાઈ નાંખો.રાઈ થઈ જાય પછી જીરુ નાંખો.
- 2
જીરું તતડી જાય પછી લીમડાના પાન નાખો.ત્યાર બાદ તેમાં પેલા બટેટુ નાખો. બટેટુ જરાક ચડી જાય પછી ગાજર, કેપ્સિકમ,કાંદો,વટાણા અને મરચા નાખો.આ બધા શાકભાજી ને 2-3 મીનીટ ચડવા દો.ત્યારબાદ તેમાં નમક નાખી બરાબર હલાવી લો.
- 3
પછી તેમાં રવો નાખો.રવા ને ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો.રવો શેકાય ત્યાં સુધી માં એક તપેલી માં પાણી ગરમ મુકો.રવો શેકાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરો,અને બરાબર હલાવી લો. ત્યારબાદ ગેસ બંધ કરી ને લીંબુ નાખો.અને વેજીટેબલ ઉપમાં ને કોથમીર થી ગાર્નિશ કરો.તો તૈયાર છે વેજીટેબલ ઉપમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (upma recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે..આ વાનગી એવી છે કે સાઉથ મા તમને 5 સ્ટાર હોટેલ મા તેમજ નાની, નાની લારીઓ મા પણ જોવા મળશે, આ નાશ્તો પચવામાં ખુબજ હલકો હોય છે... તથા ફટાફટ તૈયાર થાય જાય છે.#સુપરશેફ3Post4#માઇઇબુક Taru Makhecha -
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3 મે આજે વેજીટેબલ ઉપમા બનાવીયો છે તેમા મે રવા ને પેલા શેકી ને પછી પાણી ઉકાળી ને બનવીયો છે એનાથી એકદમ સોફ્ટ બને છે...Hina Doshi
-
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846568
ટિપ્પણીઓ