રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયાવાળા લોયામાં ઘી ઉમેરી રવાને 5 મિનિટ સુધી સતત હલાવતા રહીને શેકી લો.એક ડીશમાં વઘારની બધી સામગ્રી તૈયાર કરી લો. બીજી ડિશમાં મરચાં ડુંગળી અને ગાજર સમારીને તૈયાર કરી લો.
- 2
હવે શેકાયેલા રવાને એક થાળીમાં કાઢી લો અને એ જ લોયામાં ૩ ચમચી તેલ ઉમેરી સીંગદાણા અને કાજુના ને તળી એક પ્લેટમાં કાઢી તેને બાજુ પર મૂકો.રાઈ જીરુ અડદની દાળ મીઠો લીમડો સૂકું મરચું ઉમેરો. હિંગ નાખી તેની અંદર મરચાં અને ડુંગળી ની બે ત્રણ મિનિટ સુધી સાંતળો હવે તેમાં ગાજર ઉમેરી સતત હલાવતા રહો બધા શાક ચડી જાય એટલે તેમાં નમક ઉમેરી હલાવો.
- 3
હવે તેમાં શેકેલો રવો અમેરિકા બધું સરખું મિક્ષ કરો બીજા ગેસ પર 2 વાટકી પાણી ગરમ મૂકો. જે વાટકી કે તમે રવો માંપ્યો છે તે જ વાટકી માંપીને બે વાટકી ગરમ પાણી લેવાનું છે જ્યાં સુધી પાણી ગરમ થાય ત્યાં સુધી રહેવાની શાકને મિક્સ કરી બરાબર હલાવતા રહો પાણી ગરમ થાય એટલે રવા ની અંદર ગરમ પાણી ઉમેરો. હવે તેમાં પાણીની બરાબર થઈ જવાનું એટલે કે બે-ત્રણ મિનિટ સુધી હલાવતા રહો જેથી વધારાનું બધું પાણી શોષાઈ જશે. તૈયાર છે આપણી પાસે ઉપમા હવે તેને એક ડીશમાં લઈ તળેલા બી અને કાજુ વડે તેને ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)
એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.#TREND3#WEEK3#UPMA Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3 મે આજે વેજીટેબલ ઉપમા બનાવીયો છે તેમા મે રવા ને પેલા શેકી ને પછી પાણી ઉકાળી ને બનવીયો છે એનાથી એકદમ સોફ્ટ બને છે...Hina Doshi
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
More Recipes
ટિપ્પણીઓ (4)