રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન લઇ તેમાં ઘી મૂકો અને પછી ઘી થાય એટલે તેમાં રાઈ અડદની દાળ ગાજર ટામેટાં અને કેપ્સિકમ સાંતળો. હવે પછી તેમાં રવો શેકવો રવો શેકાવા ની સુગંધ આવ્યા પછી તેમાં પાણી ઉમેરો.. અને પાણી ઉમેરતા હલાવતા જાઓ તેથી ગઠ્ઠા ન પડે. હવે તેમાં મીઠું મરચું અને હળદર એડ કરો. હવે થોડું જાડું થાય એટલે ઉતારી લેવું અને પછી તેને કોથમીરથી ગાર્નિશ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
-
-
-
-
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
ઉપમા ( Upma recipe in Gujarati
#GA4#Week7#Breakfast#Mypost 53આજ કાલ ઘણા પ્રકારની વર્મીશીલી મળતી હોય છે અહીં એ ઘઉંની શેકેલી વર્મીશીલી લીધેલી છે. એક હેલ્ધી બ્રેકફાસ્ટ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું છે. Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
-
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13819930
ટિપ્પણીઓ