બીટ કાજુ રોલ (Beet Kaju Roll Recipe In Gujarati)

બીટ કાજુ રોલ (Beet Kaju Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિડીયમ સાઈઝ નું એક બીટ લઈને તેને છોલીને છીણી લેવું
- 2
હવે કાજૂને મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવી લેવો હવે એક પ્લેટમાં કાજુનો ભૂકો, મિલ્ક પાઉડર, છીણેલું બીટ બધી સામગ્રી તૈયાર કરી લેવી સાથે ઘરે બનાવેલું મિલકમેડ તૈયાર રાખો
- 3
હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં છીણેલું બીટ ઉમેરી તેને બરાબર સાંતળો બીટ સાંતળાઈ જાય એટલે તેમાં મિલકમેડ ઉમેરી તેને થોડી વાર ચઢવા દો
- 4
મિલકમેડ અને બીટ બરાબર મિક્સ થવા આવે એટલે તેમાં કાજુનો ભૂકો ન મિક્સ કરો ભૂકો બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર ઉમેરો હવે બધું બરાબર મિક્સ કરી દો અને સતત હલાવતા રહો જરૂર લાગે તો વચ્ચે થોડું ઘી ઉમેરો હવે નોનસ્ટિક માં ચોંટે નહિ એટલે ગેસ બંધ કરી દો
- 5
ગેસ બંધ કર્યા પછી નીચે ઉતારી ને પણ સતત હલાવતા રહો હવે તે ઠંડું પડે એટલે તેના લંબગોળ શેપ આપી ઉપર કાજુ થી ડેકોરેટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ હલવા કટોરી વિથ કેરેટ ઇન્સ્ટન્ટ રબડી (Beet Halwa With Instant Carrot Rabdi Recipe In Gujarati)
#GA4#Week5#Beetroot#sweet#MyPost50 એકવાર નીરુ બેન ઠક્કર એ દૂધી હલવા કટોરી બનાવેલી... તેની પ્રેરણા લઇ મેં આજે બીટ હલવા કટોરી બનાવી... બીટ અને ગાજર નું કોમ્બિનેશન સારું લાગતું હોય છે અને હું શિયાળામાં બીટ ગાજર નો હલવો વારંવાર બનાવતી હું છું... તો આજે મેં એમાંથી એક નવી રીતે ગાજર અને બીટ ને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે. Hetal Chirag Buch -
કાજુ રોલ(Kaju Roll Recipe in Gujarati)
કાજુ ની બધી રેસીપી બધાને ભાવે તેથી કાજુ રોલ બનાવ્યા.#GA4#week5#કાજુ Rajni Sanghavi -
-
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
કાજુ બીટ મોદક(cashew beet modak recipe in Gujarati)
#GC ગણપતિ દાદાની ફેવરીટ મીઠાઈ મોદક...એટલે પ્રસાદી માટે કાજુ બીટ મોદક. કાજુ મોદક એક ઇન્સ્ટન્ટ રેસીપી છે. જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે. Sonal Suva -
બીટના લાડુ (Beet Laddu Recipe In Gujarati)
#GA4 #Week5 #Beetroot આ લાડુ પૌષ્ટિક તો હોય જ છે સાથે ખાવામાં પણ ખુબ સરસ લાગે છે. Nidhi Popat -
બીટ ની બરફી (Beet Barfi Recipe In Gujarati)
#GA4#Week5#Beet હિમોગ્લોબીન વધારવા માટે બીટ ખુબજ ફાયદાકારક છે. Bhavita Mukeshbhai Solanki -
બીટ ની ચટણી (Beet Chutney Recipe In Gujarati)
#GA4#Week5.....Beetroot.🌰. ...સામાન્ય રીતે કાચું બીટ (ગુણોથી ભરેલું)ભાવતું નથી. તેથી આ રીતે ચટણી બનાવીને ખાવાથી ગુણ અને સ્વાદ બંનેનો સમન્વય કરી શકાય છે. Krishna Jimmy Joshi -
-
-
બીટ કેશ્યુનટ્સ રોલ
#કૂકર#India post 8#goldenapron10th week recipeફ્રેન્ડસ જનરલી બાળકો ને બીટ નથી ભાવતું હોતું કે જયારે બીટ હિમોગ્લોબિન થી ભરપૂર છે .એક મમ્મી તરીકે આપણે બાળકો ને પૌષ્ટિક ફુડ આપવા નું જ પ્રિફર કરીએ. "બીટ કેશ્યુનટ્સ રોલ "એવી જ એક પૌષ્ટિક સ્વીટ ડિશ છે. જેમાં કાજુ નો ઉપયોગ કર્યો છે. કાજુ પણ આર્યન, ફોસ્ફરસ થી ભરપૂર છે જે બાળકો ના બંધારણ ને મજબૂત બનાવે છે. આ વાનગી હિમોગ્લોબિન ઓછું હોય એમના માટે પણ સારી છે તેમજ મોટા ઓને પણ ભાવે એવી છે . તેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
-
બીટ નું રાઇતું(Beet Raita Recipe in Gujarati)
મારા પપ્પા નું ફેવરિટ હું નાની હતી ત્યારે પપ્પા આ રાઇતું રોજ ખાતા એમને જોઈ હું પણ શીખી ગઈ આમ પણ બાળકો બીટ ખાતા નથી તો રાયિતાં ના રૂપ માં બીટ ખાઈ .#GA4#week5#beetroot Payal Sampat -
બીટ રૂટ વ્રપ્સ (Beet root Vrups Recipe In Gujarati)
બીટ રૂટ એકકંદમૂળ છે, તેનો ઉપયોગ સલાડ માં વધારે જોવા મળે છે તેને બાફીને કે કાચું પણ ખવાય છે અને તેનો હલવો પણ ખુબ જ સરસ બને છે પણ આજે આપણે તેનો હલવો નહીં પણ તેનો અલગ જ રીતે ઉપયોગ કરીશું તો ચાલો આજે બીટ ની એક અલગ વાનગી બનાવીએ.#GA4#Week5#BeetrootMona Acharya
-
બીટ બ્રેડ રોલ (Beet Bread Roll Recipe In Gujarati)
આ રેસિપી માં બીટ નાં જૂયસ નો ઉપયોગ કરીયો છે...Red Recip... Neena Teli -
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootઆજે મેં પોષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે Megha Mehta -
બીટ કોકોનટ પૌવા (Beet Coconut Pauva Recipe In Gujarati)
#RC3#WEEK3બીટ અને કોકોનટ એ બંને આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે બીટમાંથી ખૂબ પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન મળે છે અને કોકોનટ માંથી કેલ્શિયમ મળે છે કંઇક પણ સાદુ અને હળવું ખાવું હોય તો પૌવા ને આ રીતે બનાવી ખાવાથી ખૂબ જ ટેસ્ટી અને હળવું લાગે છે. Manisha Hathi -
કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)
#GA4 #Week5 #post ૧ ... ત્રણ વસ્તુ માંથી બનતી સરળ અને સાદી મીઠાઈ છે. કાજુ કતરી એકદમ સહેલી અને બધાને બહુ જ ટેસ્ટી લાગે તેવી મિઠાઇ છે. 15 મિનિટમાં બની જાય તેટલી સરળ વાનગી છે. Khilana Gudhka -
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
મેં zoom class માં સંગીતાજી પાસેથી ગ્રેવી ની રેસીપી શીખી. તેમાની white gravy માંથી ખોયા કાજુ નું સબ્જી બનાવ્યું. ખરેખર રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ આવ્યો. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. Hetal Vithlani -
કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
#KS3# cookpadIndia#cookpadgujaratiકાજુ ના ફાયદાઓ અગણિત છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે કાજુ અને અગર બાળકો પણ ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય કે કોઈ શાક ન ખાતા હોય તો કાજુ કરી બનાવશો તો ખાઈ લેશે. Hetal Siddhpura -
-
ખજુર કાજુ રોલ (khajur kaju roll recipe in Gujarati)
#કુકબુકPost-1દિવાળી આવે એટલે જુદી જુદી મીઠાઈઓ બનાવતા હોય છે તો મે ખજુર કાજુ રોલ બનાવ્યા છે તેમાં મે ખાંડ ની બદલે મધ નો ઉપયોગ કર્યો છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
કાજુ પિસ્તા રોલ (Kaju pista roll recipe in Gujarati)
કાજુ પિસ્તા રોલ ફક્ત પાંચ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ઘરે બનાવી શકાય એવી સ્વાદિષ્ટ કાજુ ની મીઠાઈ છે જે વાર તહેવારે બનાવી શકાય.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
ટિપ્પણીઓ (7)