મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)

Dhvani Sangani @cook_26458231
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં ઘી ગરમ કરો ત્યારબાદ તેમાં ચણા નો લૌટ નાખી બ્રોવન થઇ ત્યાં સુધી સેકવાનો,શેકાઈ ગયા બાદ તેમાં દૂધ નાખવાનું તેથી એકદમ કરકરો લૌટ થઇ જશે.
- 2
મિશ્રણ ને ઠંડુ થવા રાખી દેવાનું, ઠંડુ થઇ જાઈ પછી પીસેલી ખાંડ મિક્સ કરી દેવાની, ત્યારબાદ નાની નાની લાડુડી બનાવી લેવાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4મગસ લાડુડી એ ભગવાન ને ધરાવવમાં આવતો એક પ્રસાદ છે. ખાસ તો શ્રી કૃષ્ણ અને શ્રી હરી મંદિર માં આ પ્રસાદ મળે છે. આ વાનગી ઝડપથી અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
-
-
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ લાડુ (Magas Laddu recipe in Gujarati)
#CB4#week4#CDY#cookpadgujarati#cookpadindia મગસ ના લાડુ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. ગુજરાતી લોકોના ઘરમાં આ મીઠાઈ ખૂબ પ્રિય અને પ્રચલિત છે. દિવાળી જેવા તહેવારોમાં તો આ મીઠાઈ ખાસ બનાવવામાં આવે છે. તહેવારો, જમણવાર ઉપરાંત ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ મગસના લાડુ નો ઉપયોગ કરવામાં આવે છે. મગસ ના લાડુ બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આ મીઠાઈ ને થોડી હેલ્ધી મીઠાઈ તરીકે પણ ગણી શકાય. બેસનમાં દૂધ ઘી નો ધાબો દઈ લોટને ઘીમાં શેકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ મગસના લાડુ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ અને બધાને ખૂબ ભાવી જાય તેવા મગસના લાડુ કઇ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)
#CB4#week4#cookpadgujrati#cookpadindiaઆજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે hetal shah -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851118
ટિપ્પણીઓ (7)