મગસ ના લાડુ(Magas laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ચણા નો લોટ લો પછી તેમાં એક વાટકી માં દુધ, ચમચી ઘી મિક્સ કરી ગરમ કરી તેમાં નાખી લોટ મસળી લો પછી કડાઈ માં ઘી મૂકી લોટ સેકી લો ઘી છૂટું પડે ત્યાં સુધી
- 2
લોટ સેકાય પછી ગેસ બંધ કરી થોડી વાર ઠરવા દો પછી ખાંડ મિક્સ કરી લો
- 3
થોડીવાર પછી મગસ ના લાડુ બનાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#SJR તહેવારો નો મહીનો ને વાનગી નો રસથાળ. આવતી કાલ બોળચોથ છે તો ગૌ માતા ની પૂજા કરી મગજ નો લાડું બાજરી ના રોટલા મગ ધરાવાય છે. અમારે ત્યાં તો અણગો ને પ્રદોષ કરવા નો રીવાજ છે. ને ગૌ ધન જયારે પાછું ફરે ત્યારે જ પૂજા કરી અણગો કરીએ. HEMA OZA -
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14235046
ટિપ્પણીઓ