સલાડ(Salad Recipe in Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

##GA4
#week5
#સલાડ
#ચટપટુ સલાડ
🔺My son’s favourite salad......🥗😋 🔺કેમકે સલાડ મા મસાલા વેફર ને મસાલા સીંગ બન્ને એનું ફેવરેટ છે... 🔺આ સલાડ નાના મોટા બન્ને ને ભાવે એવું છે 🔺ગુજરાતી થાળી હોય કે પંજાબી ડીશ કે પછી રેગ્યુલર ડીશ હોય બઘા સાથે ચાલે તેવું સલાડ.....🥗 🔺આમા મસાલા સીંગ ,મસાલા વેફર,પાપડ,
કાંદા , ટામેટાં , લીલી ઘાણા ,મિક્ષ કરી ને બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ થી ૬
  1. ૧ વાટકીમસાલા સીંગ
  2. ૧ વાટકીમસાલા વેફર
  3. લીજ્જત પાપડ સેકેલા
  4. ૧ વાટકીટામેટાં ઝીણા સમરેલા
  5. ૧ વાટકીકાંદા ઝીણા સમરેલા
  6. ૧ વાટકીકોથમીર ઝીણા સમરેલા
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીઘાણા જીરૂ પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા કાંદા, ટામેટાં, કોથમીર,લાલ મરચું પાઉડર, ઘાણા જીરૂ પાઉડર, લીંબુ નો રસ, મીઠુ, નાખી ને મિક્ષ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમા પાપડ, મસાલા વેફર,મસાલા સીંગ જ્યારે જમવા નું પીરશો ત્યારે મિક્ષ કરો.

  3. 3

    બસ તૈયાર છે ચટપટુ સલાડ...😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

ટિપ્પણીઓ

Similar Recipes