રાંધવાની સૂચનાઓ
- 1
સાઈઝ માં નાના કારેલા ને ધોઈ ઉપર ની થોડી છાલ કાઢી સાફ કરવા.
- 2
વચ્ચે સીધો કાપ મૂકી વચ્ચે થી બી કાઢી સાફ કરવા.
- 3
સીંગદાણા, તલ, જીરું ને અજમા ને સેકી મિક્સર માં અધકચરા ક્રશ કરી લેવા.
- 4
આદુ મરચા ને લસણ ની પેસ્ટ બનાવવી. એક બાઉલ માં ક્રશ કરેલ મિક્સર, આદુ મરચા લસણ ની પેસ્ટ, મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો બધું બરાબર મિક્સ કરી 2 ચમચી તેલ એડ કરી મસાલો તૈયાર કરી કારેલા માં બરાબર દબાવી ભરી લેવો.
- 5
પેન માં તેલ ગરમ કરી રાઈ થી વઘાર કરી ભરેલા કરેલા ને ધીમે થી એડ કરી લેવા.
- 6
ધીમે ગેસ પર ઢાંકી ને ચડવા દો. 15 થી 20 મિનિટ માં ચડી જશે.કારેલા ચડી જાય એટલે કોથમીર નાખી ગેસ બંધ કરી રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલઆવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝 Foram Vyas -
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#ebweek6#Fam Sneha Patel -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
-
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
-
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
-
-
-
-
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
વરસાદમાં ખાવાની બહુ મજા પડે. મારા ઘરે હું જ ખાવું એટલે થોડા જ બનાવું. પાણી વગર બને એટલે ૨-૩ દિવસ સુધી ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13848164
ટિપ્પણીઓ