ખીચુ (Khichu Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

ખીચુ (Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યકિત
  1. 200 ગ્રામચોખા નો લોટ
  2. 1/2 લિટર પાણી
  3. સ્વાદાનુસાર મીઠુ
  4. 1 ચમચી જીરૂ
  5. 2 ચમચી ચામચી હજમો
  6. 100 ગ્રામલીલા માર્ચ
  7. 1/4 ચમચી ચામચી ખાવાની સોડા
  8. જરૂર મુજબ લીલા ધના

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    1તપેલીમા પાની ને હજમો એના જીરુ નાખી ઉકદ્વા કરો

  2. 2

    પાણી ઉદે ઇલે તા તા માર્ચા કેરીન નાખીનલો આને યુકડી જય પાછી થીમ મીઠુ એને સોદા ઉમરી લો

  3. 3

    પાની માં લીલા ધના નખી હલાઉ લો.

  4. 4

    ઇ પાની ચોખાં લોમા ઉમરે ને હલાવી લો

  5. 5

    સ્ટીમર મા પાણી મુકી એક પ્લેટ માં ખીચુ પથરી સ્ટીમર મા સ્ટીમ થાવ મુકી દો

  6. 6

    15મીનીટ પાછી ચેક ક્રી લો અને ગરમ ગરમ પીરસી લો તેલ મેથીયાણા મસાલા જોડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

ટિપ્પણીઓ

Similar Recipes