સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઈદડા નુ ખીરુ
  2. 1 કપદહીં
  3. 3-4 ચમચીલીલી ચટણી
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. 1 ચમચીમરચા ની પેસ્ટ
  6. સ્વાદાનુસાર મીઠુ
  7. જરૂર મુજબતેલ
  8. 1 નાની વાટકીતલ
  9. જરૂર મુજબ થોડુ લાલ મરચુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં દહીં,લીલી ચટણી, લસણ મરચાં ની પેસ્ટ,મીઠુ બધુ મિક્સ કરી લો.

  2. 2

    હવે ઈદડા મૂકવાની થાળી માં તેલ લગાવી ઈદડાના ખીરા માં ઈનો ઉમેરી પાતળુ લેયર પપથરો. તેને 3-4 મિનિટ માટે થવા દો.

  3. 3

    હવે થાળી કાઢી તેના પર દહીં લગાવી ઉપર ઈદડાનુ બીજુ લેયર કરી ઉપર તલ અને લાલ મરચુ ઉમેરી 10 મિનિટ માટે થવા દો.

  4. 4

    થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes