રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ લો. તેમાં ચાર કપ પાણી નાખો.તેમાં
પાપડ (ખારો) નમક ને મરી પાઉડર ઉમેરો.પાણીને દસ મિનિટ ઉકાળો પાણી ઊકળી જાય પછી તેમાં જરૂર મુજબ લોટ એડ કરતા જાઓ ને સતત હલાવતા રહો. - 2
તો તૈયાર છે ખીચુ ઘઉં અને બાજરા ના લોટ માંથી બનેલું એકદમ ટેસ્ટી ઉપરથી તેમાં ગાર્નિશ માટે તેલ અને મરચું પાઉડર ઉમેરો😋 ખીચું ગરમાગરમ ખાવાની બહુ મજા પડે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીચું (Khichu Recipe In Gujarati)
આજે હું બનાવું છું ઘઉંના લોટમાંથી ખીચું જે મારા દાદી બહુ બનાવતા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે😋 #treand4 #khichu Reena patel -
-
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
-
-
-
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
-
-
-
-
-
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Bhavisha Manvar -
-
-
-
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13877062
ટિપ્પણીઓ