કાજુ પુલાવ(Kaju pulav recipe in Gujarati)

#GA4
#Week5
#કાજુ
#પોસ્ટ38
પુલાવ ઘણી પ્રકારના બનાવામાં આવે છે. લોકો પોતાના પસંદ મુજબ અને શાકભાજી ની સીઝન મુજબ પુલાવ બનાવતા હોય છે. પુલાવમાં અલગ અલગ શાકભાજી ઉમેરવાથી તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે . ઉપરાંત તેમાં બટર અને કાજુ ઉમેરવાથી તે વધુ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે. પુલાવ લોકો લંચ અને ડીનર બંને માં પોતાની પસંદગી મુજબ બનાવે છે. અહીં કાજુ બટર તવા પુલાવ બનાવ્યો છે જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.
કાજુ પુલાવ(Kaju pulav recipe in Gujarati)
#GA4
#Week5
#કાજુ
#પોસ્ટ38
પુલાવ ઘણી પ્રકારના બનાવામાં આવે છે. લોકો પોતાના પસંદ મુજબ અને શાકભાજી ની સીઝન મુજબ પુલાવ બનાવતા હોય છે. પુલાવમાં અલગ અલગ શાકભાજી ઉમેરવાથી તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે . ઉપરાંત તેમાં બટર અને કાજુ ઉમેરવાથી તે વધુ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છે. પુલાવ લોકો લંચ અને ડીનર બંને માં પોતાની પસંદગી મુજબ બનાવે છે. અહીં કાજુ બટર તવા પુલાવ બનાવ્યો છે જે નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા સારી રીતે ધોઈ મીઠું નાખી ઓસાવી લેવા ત્યારબાદ બટેટા ને નાના સમારી વટાણા સાથે પાણી ઉમેરી ઉકાળી લેવા ખૂબ જ ન બાફવા.
- 2
ત્યારબાદ એક તવા માં બટર મૂકી તેમાં જીરું,તમાલપત્ર, લાલ સૂકું મરચું, લવિંગ, તજ, કસુરી મેથી, લીમડો,હિંગ નાખી હલાવી તેમાં કેપ્સિકમ મરચું નાખી સારી રીતે હલાવી તેમાં વટાણા, બટેટા, ટામેટા અને આદુ, લાલ મરચાં ની પેસ્ટ ઉમેરવી.
- 3
હવે તેમાં મીઠું, ધાણાજીરું, હળદર, મરચું પાઉડર, પાઉંભાજી મસાલો ઉમેરી સારી રીતે હલાવો. હવે એક પેન માં બટર મુકી કાજુ ને ફ્રાય કરી લો. ત્યારબાદ ઓસાવેલ ભાત ઉમેરી કાજુ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.સમારેલી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#કૂકસનાસનેપ #Week-૧તવા પુલાવ બનાવવો ખૂબ સરળ અને સ્વાદિષ્ટ હોય છે....પુલાવ ની ઘણી અલગ રીત હોય છે મે બનાવ્યું તે પણ ખૂબ સ્વાદિષ્ટ છે Dhara Jani -
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
ભાજી પુલાવ (બટર વેજ પુલાવ)
#GA4#WEEK19 પુલાવ તો આપડે ઘણી વાર બનાવીએ છીએ પણ મેં આજે બટરી પુલાવ બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બધા વેજીટેબલ હોવાથી હેલ્થી પણ છે..મેં પુલાવ ભાજી સાથે સર્વ કરેલ છે Aanal Avashiya Chhaya -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
કાજુ મસાલા પુલાવ (kaju masala pulav recipe in gujarati)
#મોમઆ પુલાવ મારા મધર ઈનલો બનાવતા.તેમની પાસેથી શીખી. Parul Patel -
વેજ સીઝલીંગ તવા પુલાવ (Veg Sizzling Tawa Pulao Recipe In Gujarati)
#EB#Week13તવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ છે ,જે અત્યારે લોકોને ખૂબ જ ભાવે છે, તવા પુલાવમા બધા વેજીટેબલ આવે છે જેથી બધા વિટામિન્સ મળી રહે છે અને વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ જમવાની ખૂબ જ મજા આવે છે. Rachana Sagala -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
કાશ્મીરી સેફરોન પુલાવ
#goldenapron2#જમ્મુ કાશ્મીરકાશ્મીર ના લોકો નું ફેમસ પુલાવ..પુલાવ ઘણી જાત ના બને છે.નવરત્ન પુલાવ,વેજ.પુલાવ..વગેરે વગેરે.. આ બધી જ રીતે જ જુદો મેંકાશ્મીરી સેફરોન કેસર પુલાવ બનાવ્યો છે. કાશ્મીર તેની સુંદરતા માટે ખૂબ જ સરસ છે. ધરતી પર નું સ્વર્ગ કહીએ છે. Krishna Kholiya -
તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
#EB#week13#MRC તવા પુલાવ એ લોકપ્રિય મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ચોખા, શાકભાજી ,અને પાવભાજી નો મસાલો મુખ્ય ઘટકો છે. તે સ્વાદિષ્ટ તો છે જ પણ આ ઉપરાંત તેમાંથી પ્રોટીન વિટામિન્સ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે તેવા મસાલા વપરાતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આ પુલાવ ને તવા પર બનાવવામાં આવતો હોવાથી તેનું નામ તવા પુલાવ પડ્યું છે.વરસાદની સિઝનમાં ગરમા ગરમ તવા પુલાવ ખાવાની ખૂબ મજા પડે છે. સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. Varsha Dave -
પુલાવ (pulav recipe in gujarati)
#GA4#week1 #potato મારા બાળકો શાકભાજી ખાવા મા બવ જ હેરાન કરે મને ...એને અમુક જા શાક ભાવે ..હવે એમા થી પુરતુ પોષણ તો ના જ મલે ..એટલે એવી વાનગી બનાવાનું વિચાર્યું કે એના થી પોષણ પણ મલે ને બાળક ખુશી થી ખાઈ પણ લે..આ પુલાવ મા પનીર શાકભાજી ભાત બધું હેલ્થી છે જે બાળક ને ને આપડે પણ ભાવે . Bhavna Anadkat -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
-
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ Nidhi Desai -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
-
તવા પુલાવ
#તવા # શિયાળામાં બધા જ શાક ભાજી મળી શકે છે પુલાવ અલગ-અલગ પ્રકારના હોય છે ખાસ તવા પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
પુલાવ(pulav Recipe in Gujarati)
#GA4 #week1 #Potato મારા બાળકો ને શાકભાજી ના ભાવે ને એટલે ખાવા મા રોજ હેરાનગતિ ..પછી મેઁ વિચાર્યું કે એવી રેસિપિ બનવુ જે હેલ્તી પણ હૉય ને ટેસ્ટી પણ ..ને એમા બધા શાકભાજી પણ ઉમેરી શકાય ..એટલે પુલાવ બનવાનું નક્કી કર્યુ ..તમે પણ તમારા બાળકો ને બનાવીને આપ જો ..એમણે ખૂબ પસંદ આવશે ..😊 bhavna M -
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
#PS...તવા પુલાવ એ એક ખૂબ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. અને આ પુલાવ તવા પર જ બનાવા મા આવે છે અને ખબર ટેસ્ટી બને છે મે આજે પુલાવ સાથે રાઇતું બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Payal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)