બીટનુ સૂપ(Beet Soup Recipe in Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

બીટનુ સૂપ(Beet Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2લોકો માટે
  1. 1/2 નંગબીટ
  2. 1 નંગટમેટુ
  3. 2કળી લસણ
  4. 1 નાની ચમચીશેકેલુ જીરું
  5. ચપટીક મીઠુ અને ચપટીક સંચળ પાઉડર
  6. 1 ચમચીધી
  7. 2લવિંગ
  8. 1ટૂકડો તજ
  9. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલા બીટ અને ટામેટાં ને સમારીને કુકરમાં લો. તેમાં 2 કળી લસણ મીઠુ અને1/ 2 ગલાસ પાણી ઉમેરો

  2. 2

    પછી 2 સીટી વગાડીને કુકર ઠરે પછી તેમાં બોસ ફેરવી ને ગાળી લો

  3. 3

    પછી એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં 2 લવિંગ અને તેજ મૂકો અને પછી સૂપ ઉમેરો પછી તેમાં શેકેલુ જીરું અને લીંબુ નીચોવી ને હૂંફાળું સવ કરો આ સૂપ થી હીમોગ્લોબીન વધે છે અને આમાં વિવિધતા લાવવા તેમાં પાલક,સફરજન,દૂધી,કોબીજ વગેરે નાખી ને પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes