ઈદડા(Idada Recipe in Gujarati)

Avani Upadhyay Indrodia
Avani Upadhyay Indrodia @avni2188
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ ૩૦ મિનિટ
૨ ૩ વ્યક્તિ
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅડદની દાળ
  3. ૩ બાફેલા બટેટા
  4. આદું મરચા ની પેસ્ટ
  5. રેગ્યુલર મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ ૩૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ ૧૨ કલાક પલાળી ને ક્સ કરો ને ખરું તૈયાર કરો

  2. 2

    ૫ ૬ કલાક આથો આવે તયા સુધી મૂકો

  3. 3

    પેલા એક લેયર પાથરી ને સટીમ કરો

  4. 4

    બટેટા નુ સટફ ભરો ને ઉપર ખીરું પાથરો ૨૦ ૨૫ મિનિટ સટીમ કરો

  5. 5

    તૈયાર છે ગરમાગરમ ઈદડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Upadhyay Indrodia
પર

Similar Recipes