ઈદડા (Idada Recipe In Gujarati)

Heena Gada
Heena Gada @cook_26529388

ઈદડા (Idada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2લોકો
  1. 3 વાટકા ચોખા
  2. 1 વાટકો અડદની દાળ
  3. સ્વાદાનુસાર મીઠુ
  4. ચપટી સોડા
  5. 1 ચમચી તેલ
  6. 1/2 ચમચી રાઈ
  7. 1/2 ચમચી જીરો
  8. 1 ચમચી કરી પત્તા

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    ચોખાને અડદની દાળને 4 થી 5કલાક પલાળો.

  2. 2

    પછી તેને પીસી નાખો.

  3. 3

    તેમા મીંઠુ,સોડા,ને ગરમ તેલ નાખો.ને તેલ લગાડેલી થાળી મા પાથરો.તેના પર મરી છાંટો.

  4. 4

    ઢોકળા ના કુકર મા પાણી નાંખી કાઠા પર થાળી મુકી તે ને 20 મીનીટ સુધી ચડવા દો.

  5. 5

    ઢોકળા ની થાળી કાઢી તેના પર રા ઈ,જીરા, કડી પતા નો વ ધાર કરો. સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Gada
Heena Gada @cook_26529388
પર

Similar Recipes