ઈદડા (Idada Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

ઈદડા (Idada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાટકા ચોખા
  2. 3/4 વાટકો અળદની દાળ
  3. 2 ચમચીમગની પીળી દાળ
  4. 8-9દાણા સુકી મેથી
  5. સ્વાદ મુજબમીઠુ
  6. 1/2 ચમચીખાવાના સોડા
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળ ને ધોઈ સાત થી આઠ કલાક પાણીમાં અલગ અલગ પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સરજારમાં લઈ ક્રશ કરી ઈદડા માટેનું ખીરુ તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં મુઠુ,તેલ અને ખાવાના સોડા ઉમેરી એકજ બાજુ હલાવો.હવે એક મોટા વાસણમાં પાણી ગરમ મુકી તેના પર કાઠો મુકી એક થાળી માં તેલ લગાડી ગરમ કરવા મુકો.

  3. 3

    હવે ગરમ થયેલી થાળીમાં ઈદડાનું ખીરુ પાથરી તેના પર મરી પાઉડર છાંટી થાળી ઢાંકી પંદર મિનીટ ચડવા દો. તો તૈયાર છે ઈદડા. તેને ગરમાં ગરમ કોઈ પણ ચટણી સાથે સવૅ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes