રાંધવાની સૂચનાઓ
- 1
પાલકને કૂકરમાં બાપા રાખી દ્યો ઠંડુ થયા પછી તેને ખોલો
- 2
પાલકના મિશ્રણને ડુંગળીને સમારીને આદુનો ટુકડો લસણ વધારે ગ્રાઈન્ડ કરી લો
- 3
એક વાસણમાં તેલ ગરમ કરી તેની અંદર પનીરના ટુકડા કરી અને તે કાઢી લેવાના એક કે બે મિનિટ સાથે બહાર કાઢી લેવાના પછી તે જ વાસણની અંદર ગટર એક વાસણમાં તેલ ગરમ કરી તેની અંદર પનીરના ટુકડા કરી અને તે કાઢી લેવાના એક કે બે મિનિટ સાથે બહાર કાઢી લેવાના પછી તે જ વાસણની અંદર બટરનાખવાનો
- 4
પછી તેમાં ડુંગળી આદુ પેસ્ટ નાખવાની અને તેને સાંભળવા દેવાને સંતાઈ ગયા બાદ તેની અંદર બધા જ મસાલા મિક્સ કરી તેને એક થી બે મિનિટ હલાવે તેની અંદર પાલકની ગ્રેવી ઉમેરો
- 5
તેને થોડી વાર ચઢવા દહીં પછી તેને અંદર પનીરના કરેલા છે તે છે તે નાખી દેવાના પછી તેને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનું અને પછી શરીર બાઉલમાં કાઢી તેના પર દહીં અથવા તો પ્રેમ પનીરના કરેલા છે તે છે તે નાખી દેવાના પછી તેને ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવાનું અને પછી શરીર બાઉલમાં કાઢી તેના પર દહીં અથવા તો ક્રીમ નું મિશ્રણ ઉમેરી મિશ્રણ ઉમેરીદેવાનો તો તૈયાર છે આપણું પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
-
-
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Trendપાલક માં ખૂબ સારા પોશક તત્વો હોય છે. પાલક ખાવા થી હિમોગ્લોબીન, ફાયબર, કેલ્શિયમ બીરાકેટોરીન મળી રહે છે.પાલક ગમે તે રીતે ખાઈ શકી એ છીએ. સલાડ, સૂપ, શાક, વગેરે.. આજે મે પાલક પનીર નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
ન્યુ સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર તો તમે બનાવતા જ હશો જેમાં પાલકને બ્લાંચ કરવાની હોય છે.જેથી ઘણાને ઘણીવાર પાલક નો રંગ કે પ્યૂરી નો રંગ કાળાશ પડતો થઈ જાય છે પરંતુ આજે અમે પાલકને બ્લાન્ચ કર્યા વગર જ પાલક પનીર બનાવી છે અને એમાં સાથે જાયફળ ઉમેર્યુ છે જાયફળ નો ટેસ્ટ પાલક પનીર માં ખુબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ બને છે અને ગ્રેવી કાળી પણ નથી પડતી. Hiral Pandya Shukla -
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
ટિપ્પણીઓ