ગાજરનો હલવો(Gajar Halwo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર કડાઈ મૂકી. તેમાં બે ચમચી ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં ખમણેલું ગાજર એડ કરો. ગાજર ઘીમાં સરખી રીતે શેકી તેમાં એક વાટકી દૂધ નાખી પછી તેમાં ઇલાયચી પાઉડર બે ચમચી મલાઈ એડ કરી સરખી રીતે બધું મિક્સ કરી. ગાજર ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું પછી તેમાં ખાંડ એડ કરી ધીમા તાપે હલાવો પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું ગાજરનો હલવો ઠરી જાય પછી એક બાઉલમાં સર્વ કરી. તેમાં કાજુ બદામ ખમણી ને ઉપર ડેકોરેટ કરવું. તૈયાર છે ગરમા ગરમ ગાજરનો હલવો તો તમે તો તમે જરૂરથી ટ્રાય કરજો.
- 2
મિલ્ક પાઉડર એડ કરવાથી ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887305
ટિપ્પણીઓ