જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો
  1. 1 વાટકો જુવારનો લોટ
  2. 4 વાટકા પાણી
  3. 3 ચમચીબાજરાનો લોટ
  4. 2 ચમચીઆચાર મસાલો
  5. 1 ચમચીજીરૂ
  6. 1 ચમચીહળદર
  7. સ્વાદમુજબ મીઠું
  8. 1/2પાપડીયો ખારો
  9. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક જાડી તપેલીમાં 2 ચમચી તેલ મુકો.તેલ આવી જાય એટલે તેમાં જીરૂ નાખો.પછી તેમાં પાણી નાખો.તેમાં ખારો, મીઠું,હળદર બધુંજ નાખીને પાણી ને 1/2 થવા દો.

  2. 2

    ત્યારબાદ બંને લોટ ને ઉકળતા પાણી માં ધીમે ધીમે નાખી વેલણની મદદથી હલાવતાં રહો. અને જ્યાં સુધી તળિયા અલગ લાગે ત્યાં સુધી હલાવો.

  3. 3

    તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ જુવાર ના લોટ નુ ખીચુ તૈયાર છે સર્વિંગ પ્લેટ મા લઈ ઉપરથી સીંગતેલ અને લાલ આચાર મસાલાથી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes