બીટનો હલવો(Beet Halwa Recipe in Gujarati)

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel

બીટનો હલવો(Beet Halwa Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 2 નંગબીટ
  2. ઘી જરૂર મુજબ
  3. 1 કપતાજી દૂધની મલાઈ
  4. 1 લિટરદૂધ
  5. ઇલાયચી પાઉડર જરૂર મુજબ
  6. કાજુ ગાર્નીશિંગ માટે
  7. પિસ્તા ગાર્નીશિંગ માટે
  8. બદામ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે બીચ લઇ તેની છાલ ઉતારી અને તેને ખમણી નાખો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી અને ખમણેલું બીટ તેમાં નાખો બાદમાં થોડું શેકાઈ જાય એટલે તેમાં મલાઈ એડ કરો

  3. 3

    જ્યાં સુધી ઘી છૂટુ ન પડે ત્યાં સુધી તેને સરખી રીતે હલાવો બાદમાં તેમાં કાજુ બદામ પિસ્તા નાખી અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes