ચણા ચાટ (Chana chaat Recipe In Gujarati)

Beena Chavda
Beena Chavda @cook_26300592

#week6#GA4

ચણા ચાટ (Chana chaat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#week6#GA4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 લોકો માટે
  1. 1 કટોરીચણા
  2. 1-2 કાંદા
  3. 1ટમેટુ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    ચણાને પલાળી લેવા અને પલ રી જાય કુકરમાં બાફવા મૂકી દેવા પછી બાફેલા ચણા ને એક બાઉલમાં કાઢવા કાંદાની ઝીણો ઝીણો સુધારવું અને ટમેટાં પણ ઝીણા ઝીણા સુધારવા ફિલ્મ

  2. 2

    કાંદા ટામેટાં અને કોથમરી ચણા મિક્સ કરી દેવા અને એમાં લીંબુ મીઠું એક ચમચી ચટણી ધાણાજીરું અને ચાટ મસાલો નાખો

  3. 3

    પછી એને મિક્સ કરી લેવા એટલે તમારા ચાટ ચણા તાયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Chavda
Beena Chavda @cook_26300592
પર

Similar Recipes