રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો. થોડું મીઠું અને ચપટી હળદર એડ કરીને મકાઈના દાણાને બાફી લો. પછી મકાઈના દાણાને કાણા વાળા વાટકા માં નીતારી લો.
- 2
હવે એક બાઉલમાં મકાઈના દાણા લો. તેની પર ટામેટા, લીલા મરચાં, ટામેટુ, બીટ, લીલુ મરચું, ડુંગળી અને કોથમીર ને ઝીણી સમારી ને એડ કરો.
- 3
પછી તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો મીઠું, લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લો. પછી તેમાં ચીઝ ને છીણી લો. બધુ બરાબર મિક્સ કરી લો. ચીઝ કોર્ન ચાટ રેડી છે. તેને દાડમના દાણા અને બીટ થી ગાર્નીશ કરો.
Similar Recipes
-
-
-
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
-
-
-
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
બાર્બેક્યું નેશન નું આ ફેમસ સ્ટાર્ટર. ઘરે પણ એકદમ ફટાફટ બની જાય.ખાવામાં પણ મજ્જા આવે.#GA4#Week6#Chat Shreya Desai -
-
-
-
ચટ પટી 🌽 કોર્ન ચાટ(corn chaat recipe in Gujarati)
Corn chat recipe in Gujarati#goldenapron3#week 3 super chef challenge#NC Ena Joshi -
-
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
-
-
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં અમેરિકન કોર્નની ચાટ ઠેર-ઠેર વેચાતી હોય છે. અમેરિકન કોર્નની કુદરતી મીઠાશ સાથે ડુંગળી-ટામેટા, કેપ્સીકમ, કાકડી અને બીજા ભાવતાં શાકભાજીના ઉપયોગથી ઝડપથી બની જતી રેસીપી છે. ઉપરથી મરચું પાઉડર, ચાટ મસાલા અને લીંબુ ની ખટાશ તથા કોથમીર-ફુદીના ની રીફ્રેશીંગ ફ્લેવર હોવાથી કોર્ન ચાટ ખાવાની ઈચ્છા થઈ જ જાય. Dr. Pushpa Dixit -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
-
-
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
કોરિયન ચીઝ કોર્ન (Korean Cheese Corn Recipe In Gujarati)
#MVF- વરસાદ ની ઋતુ બધા ની મનપસંદ હોય છે.. અને આ ઋતુ માં મકાઈ ખાવાની અલગ જ મજા છે.. મકાઈ ને બધા અનેક રીતે ખાય છે અને દરેક રીત માં મકાઈ ને અલગ જ ટેસ્ટ મળે છે જે એકદમ મનભાવન હોય છે.. અહીં મેં પણ એક અલગ રીતથી મકાઇને બનાવી છે જે બધાને પસંદ આવશે.. Mauli Mankad -
આલુ કોર્ન ચાટ (Aalu corn chaat recipe in Gujarati)
દરરોજ રાત્રે શું કરવું એ એક વાર તો વિચાર આવી જ જાય.... અમુક વસ્તુ મારે તૈયાર હતી તો મેં બનાવી કાઢ્યું મસ્ત કોર્ન આલુ ચાટ Sonal Karia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919967
ટિપ્પણીઓ (18)