પનીર બટર મસાલા(Paneer butter masala Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13

પનીર બટર મસાલા(Paneer butter masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ડુંગળી
  2. 2ટામેટાં
  3. 8 થી 10 કાજૂ
  4. 1તમાલપત્ર
  5. 1દગડફુલ
  6. 3ચાર લવિંગ
  7. 5 થી 6 મરી
  8. 1ઇલાયચી
  9. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  10. ચપટીહળદર
  11. 2 ચમચીકિચન કિંગ મસાલો
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ચપટીકસૂરી મેથી
  14. 1 ચમચીક્રીમ
  15. 1 ચમચીતેલ
  16. 1 મોટો ચમચોબટર
  17. 100 ગ્રામ પનીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા ખડા મસાલા તૈયાર કરી લો હવે એક પેનમાં એક ચમચી તેલ લઈને ખડા મસાલા ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ટામેટા અને કાજુ ઉમેરી દો

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર કિચન કિંગ મસાલો અને મીઠું ઉમેરી થોડીવાર સાંતળો ત્યારબાદ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો

  3. 3

    એક પેનમાં બટર ઉમેરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો થોડી વાર ચઢવા દો પછી તેમાં કસૂરી મેથી અને ક્રીમ ઉમેરી થોડીવાર સાંતળો

  4. 4

    છેલ્લે તેમાં પનીર ઉમેરી એકથી બે મિનિટ ચડવા દો તૈયાર છે પનીર બટર મસાલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes