બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

#GA4 #Week6
Post 1: હલવો
બીટ આયર્નથી ભરપૂર હોય છે.તેથી જો બીટ એમજ ના ભાવતી હોય તો આયર્ન માટે આ રેસિપી ટ્રાયકરવા જેવી છે.અને થોડા સ્વીટ પણ હોય છે.તેથી ઘણી ઓછી ખાંડમાં જ આ હલવો બની જાય છે.
વળી,જો મહેમાન આવવાના હોય તો આ હલવો સ્વીટમાં તમે વેરાયટી તરીકે બનાવી શકો છો.કારણ કે,જનરલી લોકો બીટનો હલવો ઘણા ઓછું બનાવતા હોય છે.
બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#GA4 #Week6
Post 1: હલવો
બીટ આયર્નથી ભરપૂર હોય છે.તેથી જો બીટ એમજ ના ભાવતી હોય તો આયર્ન માટે આ રેસિપી ટ્રાયકરવા જેવી છે.અને થોડા સ્વીટ પણ હોય છે.તેથી ઘણી ઓછી ખાંડમાં જ આ હલવો બની જાય છે.
વળી,જો મહેમાન આવવાના હોય તો આ હલવો સ્વીટમાં તમે વેરાયટી તરીકે બનાવી શકો છો.કારણ કે,જનરલી લોકો બીટનો હલવો ઘણા ઓછું બનાવતા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બીટને ધોઈ છાલ ઉતારી મોટી છીણી વડે છીણી લો.છીણને દબાવી વધારાનો રસ નીચોવી લેવુ.આ રસને ફેંકવુ નહીં.એનાથી તમે પૂરી કે પરોઠા બનાવી શકો.
- 2
એક પેન ગેસ પર મૂકી તેમાં ઘી નાખી બીટનું છીણ ઉમેરો.
- 3
5-7 મિનિટ ધીમા તાપે બરાબર સાંતળવું.ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું અને હલાવતા જવું.એક ચમચી દૂધ મિલ્ક પાઉડર મિક્ષ કરવા માટે રહેવા દેવું.
- 4
દૂધ બળીને થોડું રહી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર અને કન્ડેન્શન્ડ મિલ્ક અને ખાંડ ઉમેરો.
- 5
મીડીયમ તાપે હલાવતા જઈ દૂધ બળી જાય ત્યાં સુધી પકાવવું
- 6
હવે એક ડીશને ગ્રીસ કરી મિશ્રણ પાથરી દો.એનાં પર કાજુ,બદામ,પિસ્તા અને ઇલાયચી નાખી ગાર્નિશ કરો...ઠંડું થાય પછી કટકા કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ હલવા(Beetroot Halwa recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ29 મોનસુન સીઝનમાં આફ્ટર ફ્રાય ડીશ ઓલ્વાઈઝ કોઈ ડેઝર્ટનું ક્રેવિંગ થાય છે.અને જો ડેઝર્ટમાં હલવો હોય તો 😋 અને એભી બીટરૂટ હલવો હોય તો ઈટ્સ લાઈક હેવન ડેઝર્ટ..... બીટ એ હિમોગ્લોબીનનો નેચરલ સોર્સ છે.અને બીટમાંથી ફાઈબર્સ,વિટામીન્સ અને આયર્ન પણ સારા એવા પ્રમાણમાં મળે છે. બીટરૂટનો ટેસ્ટ ખુબ ઓછા લોકોને પસંદ હોય છે.પણ જો તેમાં થી સ્વાદીશ્ટ અને ટેમ્પટીંગ ડીશ બનાવીને બધાને સર્વ કરવામાં આવે તો બધા હોશેં હોશેં ખાય છે.માટે હુ આજે બીટરૂટ હલવાની રેસીપી શેર કરુ છું જે બીટ નહી ખાતા હોય તે પણ વારંવાર ખાવાનું પસંદ કરશે. Bhumi Patel -
બીટરૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#RC3 #redrecipe મેં આજે બીટ અને દૂધીનો હલવો બનાવ્યો છે અને તેને પ્લેટીંગ કરતી વખતે એક કેકની જેમ સજાવવ્યો છે. Nasim Panjwani -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
બીટ અને ગાજરનો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
#Cookpad#હલવોબીટ અને ગાજર બન્ને વિટામિન થી ભરપુર હોય છે. તેથી જો બાળકો ને પણ નાસ્તામાં આ હલવો આપો તો બેસ્ટ છે. Valu Pani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
બીટ હલવો (Beetroot Halwa recipe in Gujarati)
#JWC1#US#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે બીટરૂટ ખુબ જ સરસ આવે છે ત્યારે તેમાંથી બનતો બીટ નો હલવો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બીટ માંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. બીટ આપણા શરીર માટે એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે. તો મેં આજે આ હેલ્ધી બીટમાંથી નાના-મોટા સૌને ભાવે તેવો બીટનો હલવો બનાવ્યો છે. Asmita Rupani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
હીમોગ્લોબીનથી ભરપૂર બીટ એ ખૂબજ હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે જેને સામન્ય રીતે સલાડ તરીકે જ પીરસવામાં આવે છે. બીટ એ ગાજરની સરખામણીમાં ઘણું ઓછું પ્રચલિત છે. પરંતુ બીટનો હલવો એ ગાજરના હલવા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ આ રેસિપી વિશે...#beethalwa#beethalavo#beetroothalwa#valentine2022#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
બીટરૂટ નો હલવો (Beetroot halwa recipe in gujarati)
#goldenapron3#week-20#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હલવો Dimpal Patel -
બીટરૂટ હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
હેલ્થી બીટ ની ટેસ્ટી રેસિપી મારાં કિડ્સ માટે હું હંમેશા બનાવતી રહું છું.. Madhavi Cholera -
ચીકુ હલવો(Chiku Halwa Recipe in Gujarati)
#cookpad turns 4 મિત્રો આપડે જે રીતે ગાજર અને દુધી નો હલવો બનાવીએ છે તેવો જ સ્વાદિષ્ટ ચીકુ નો હલવો પણ બને છે જો તમારા ઘરે કોઈ મેહમાન આવ્યુ હોય તો ખૂબજ ઝડપથી અને ખૂબ ઓછા ઘટકો થી આ હલવો બને છે તો ચાલો તૈયાર છો ને ચીકુ નો હલવો માણવા.... Hemali Rindani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો ગરમાગરમ હલવો ખાવાની ખૂબ મજા આવે. ઘરે કોઈ મહેમાન જમવા આવવાના હોય અથવા ગરમ-ગરમ કાંઈક ગળ્યું ખાવાનું મન થયું હોય ત્યારે સહેલાઈથી બનાવી શકાય છે. તેમજ સારા પ્રસંગે પણ જમણવારમાં આ હલવો ગરમાગરમ પીરસવામાં આવતો હોય છે. મેં અહીં માવા વગરનો ફક્ત દૂધમાં આ હલવો બનાવેલ છે.#MBR3 Vibha Mahendra Champaneri -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
બીટરૂટ રવા હલવા (beetroot rava halwa recipe in gujarati)
#GA4#week5બીટ માં ઘણા પોષક તત્વો રહેલા હોય છે.. બીટ ખાવાથી લોહી માં વધારો થાય છે એટલે જે લોકો ને લોહી ની કમી હોય તેમને બીટ ખાવું જોઈએ પણ ક્યારેક એકલું બીટ ભાવતું નથી એટલે આ રીતે તેની વાનગીઓ બનાવી ને આપીએ તો મોટા ની સાથે સાથે બાળકો પણ ખાઈ લે છે.. મે અહી રવાનો હલવો બીટ નું છીણ નાખીને બનાવ્યો છે.. દેખાવ ની સાથે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
ગાજર છીણ વગર ઓછી મહેનતે વઘુ સ્વાદિષ્ટ હલવો. જરૂરથી બનાવો. Reena parikh -
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
ગાજર નો હલવો.(Carrot Halwa Recipe in Gujarati)
🙏🏻 Happy Vasantpanchmi. 🙏🏻 આજે વસંત પંચમી પર ભગવાન ના પ્રસાદ તરીકે ગાજર નો હલવો બનાવ્યો છે.સીઝનમાં ગાજર નો હલવો તો બનાવ્યો જ હશે.આજે મે કુકર માં કંઈપણ ઝંઝટ વગર ઓછી મહેનત માં અને ઓછા સમય માં એકદમ સ્વાદિષ્ટ ગાજર નો હલવો તૈયાર કર્યો છે.તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર બનાવશો. Bhavna Desai -
-
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટનો હલવો
આ હેલ્ધી છે. બાળકો બીટ ના ખાતા હોય તો હલવો હોશે હોશે ખાશે. .હિમોગ્લોબીન માટે સારો છે. Vatsala Desai -
-
દૂધીનો હલવો (Bottle Gourd Halwa Recipe In Gujarati)
દૂધીમાં ફાયબર, વિટામિન, જસત, આયર્ન, મેગ્નેશિયમ, રાઇબોફ્લેવિન જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે.દૂધી ખાવ અથવા તેનો રસ પીવો તે બંને સ્વરૂપે ફાયદાકારક છે.ડાયાબિટીઝ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે સાથે તે મેદસ્વીપણાને દૂર કરવામાં પણ મદદ કરે છે.વજન ઘટાડવામાં મદદગાર.ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને તમે એક અઠવાડિયા સુધી રાખી શકો છો. Urmi Desai -
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindiaફ્રેન્ડઝ આપણે બધા જાણીએ છીએ કે બીટ ખુબજ હેલ્ધી હોય છે તેમાં હિમોગ્લોબીન ભરપૂર માત્રામાં હોય છે, પણ જ્યારે બાળકોને ખવડાવવાની વાત આવે ત્યારે એ થોડું અઘરૂં લાગે છે એટલે જ આજે હું આ રેસિપિ તમારા સાથે શૅર કરી રહી છું. આ હલવો એટલો ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે ગાજર નો હલવો પણ ભૂલી જશો. Isha panera -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ