ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ચાર લોકો માટે
  1. 2 વાટકીઉકડા ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 100 ગ્રામ પૌઆ
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદાનુસાર મીઠું
  6. જરૂર મુજબતેલ
  7. 1 વાટકીનાળિયેર સુધારેલું
  8. 2લીલા મરચાં
  9. 2 ચમચીદાળિયા ની દાળ
  10. 1 ચમચીતેલ
  11. 1/4 ચમચી રાઈ
  12. 3-4 મીઠા લીમડાના પાન
  13. 1/4 ચમચી સાકર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદની દાળ પૌવા પાંચથી છ કલાક પલાળી રાખવા ત્યારબાદ તેને મિક્સરમાં બારીક પીસી લેવું

  2. 2

    ત્યારબાદ આથો આવ્યા પછી તેમાં મીઠું અને ચપટી ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરવું

  3. 3

    ત્યારબાદ ગેસ ઉપર તપેલામાં પાણી ગરમ કરવા મૂકો અને તેમાં નીચે કાંઠો મૂકો

  4. 4

    ત્યારબાદ ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને ઈડલી નુ ખીરુ જરૂર મુજબ નાખો ત્યારબાદ ઈડલી ને દસથી પંદર મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો

  5. 5

    ત્યારબાદ ઈડલી ને પાંચ મિનિટ ઠંડી કરવા મુકો પછી તેને કાઢી સર્વિંગ પ્લેટમાં નાળિયેરની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ હેલ્ધી બ્રેકફાસ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes