પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)

પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકને એક તપેલીમાં પાણી ઉકાળી 5 મિનિટ મીઠુ નાખી બાફવી. પછી નિતારીને ઠડાં પાણીમાં રાખવી જેથી કલર લીલો રહે.એક બાઉલમાં ઠડું પાણી લઈ એમાં થોડું મીઠું ઉંમેરી પનીરના ચોરસ નના ટુકડા કરી 5-10 મિનિટ રહેવા દેવું.
- 2
ઉપર જણાવ્યા મુજબના કાંદા ટામેટાને એક કુકરમાં 3-4 સોટી વગાડી બાફી લેવા. ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી કાંદા ટામેટાની પ્યૂરી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી થાવા દેવું.
- 3
ત્યાર બાદ એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા અને મીઠું ઉમેરી (કસૂરી મેથી સિવાય) ના તેલ છુટું પડે ત્યાસુધી થવા દેવું.
- 4
ત્યારબાદ આ પાલકની પ્યુરી 1 ગ્લાસ પાણી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી થવા દેવું. ત્યાર બાદ એમાં પાણી માંથી નિતારેલું પનીર ઉમેરી 5 મિનિટ થવા દેવું.
- 5
ત્યાર બાદ એમાં કસુરી મેથી ઉમેરી 2 મિનીટ થવા દેવું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. ત્યાર છે ટેસ્ટી પાલક પનીરનું શાક. એક બાઉલમાં કાડી ઉપર ફેશ ક્રીમથી ગારનીસ કરવું.આને તમરા ગરમ રોટલી પરોઠા સાથે સવ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજ કાલ બાળકોને આપણા ગુજરાતી શાક નથી ભાવતા.એમાં પણ વિવિધ જાતની ભાજીતો નામ સાંભળીને જ ખાવાની ના કહી દે છે માટે હું મારા ઘરે પાલકનીભાજીમાંથી અલગ અલગ ગ્રેવીમાં શાક બનાવ છું એમાંનું એક શાક છે પાલક પનીર જે બધાંને જ ભાવે છે મારા ઘરે પણ બધાનું મનપસંદ છે. તો ચલો બનાવીએ પાલક પનીર.#RC4#લીલી વાનગી#પાલક પનીર Tejal Vashi -
ન્યુ સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર તો તમે બનાવતા જ હશો જેમાં પાલકને બ્લાંચ કરવાની હોય છે.જેથી ઘણાને ઘણીવાર પાલક નો રંગ કે પ્યૂરી નો રંગ કાળાશ પડતો થઈ જાય છે પરંતુ આજે અમે પાલકને બ્લાન્ચ કર્યા વગર જ પાલક પનીર બનાવી છે અને એમાં સાથે જાયફળ ઉમેર્યુ છે જાયફળ નો ટેસ્ટ પાલક પનીર માં ખુબ જ સરસ આવે છે તમે પણ આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો ખુબ જ સરસ બને છે અને ગ્રેવી કાળી પણ નથી પડતી. Hiral Pandya Shukla -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#મોમબાળકો અમુક વાનગીઓ નથી ખાતા તો એમને ખવડાવવા માટે નવા નખરા આપણે કરવા પડે છે મારી ઢીંગલી પાલકની ભાજી નથી થતી પરંતુ એને ગ્રેવી વાળા દરેક શાક પસંદ છે તો જ્યારે પણ બજારમાં પાલક આવે ત્યારથી મારા ઘરે પાલક પનીરનું શાક વધારે બને છે અને પનીર પણ હું ઘરે જ બનાવી લઉં છું અને પછી આ પાલક પનીર મારી દીકરી હોંશે હોંશે ખાય છે Hiral Pandya Shukla -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#નોથૅપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું હોય છે જ્યારે પંજાબી વાનગીઓ ની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે Hiral A Panchal -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પનીર પાસ્તા સોસ પાલક રાઈસ (paneer pasta sauce Palak Rice recipe)
#સુપરશેફ4 #માઇઇબુક #પોસ્ટ21 #week4#paneerpastasaucepalakriceલોકપ્રિય શાકાહારી ચોખાની રેસીપી છે, તે પાલક અને પનીરની બનેલી છે, આ એક ખૂબ જ સ્વસ્થ, પ્રોટીન ચોખાની વાનગી છે. ભારતીય પાલક અને હળવા મસાલાનો ઉપયોગ કરીને બનાવેલ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ચોખા.પનીર પાસ્તા સોસ પાલક રાઈસ. Ami Desai -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterશિયાળા માં પાલક બહુ જ સરસ મળે છે તેમાં આઇરન નું પ્રમાણ બહુ સારું હોય છે જે હિમોગ્લોબીન વધારવા માટે ખૂબ ઉપયોગી થાય છે અને પનીર માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે ખૂબ સારું કોમ્બિનેશન છે.lunch હોય કે ડિનર બન્ને માં આ ક્રીમી પાલક પનીર આપને જમવા માં લઈ શકીએ .નાના બાળકો આ રીતે આરામ થી પાલક હસતા હસતા ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
પાલક પનીર (palak paneer recipe in gujarati)
#GA4#Week24પાલક ઍ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદા કારક છે.પાલક પનીર નિ સબ્જિ બનાવી તો બધા જ ખુશી થી ખાવાનું પસંદ કરે છે.બાળકો પણ ખુબ જ હોશે હોશે ખાય છે. Sapana Kanani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4#Week4#Green#Cookpadindia#Cookpadgujaratiપાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. જેના કુણા પાંદડા ની ગુણવત્તા ઉંચી હોય છે.પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છે જ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે.પાલક અને પનીરનું મિશ્રણ એટલે ફક્ત ભવ્યતા નહીં, પણ પૌષ્ટિક્તા પણ વધુ ગણાય. તે ઉપરાંત તેનું મિશ્રણ સ્વાદ, સુગંધ અને બંધારણ રીતે પણ ઉત્તમ છે. આ વાનગીમાં પનીરને ફ્રાય કરવામાં આવ્યું છે, જેથી તેમાં વધુ સુગંધ મળે છે. જો તમને સાદું પનીર જોઇએ તો તમે તે રીતે પણ તેનો ઉપયોગ કરી શકો છો. Neelam Patel -
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
આ એક પજાબી દાલ જેવી દાલ છે આમાં મિક્સ દાલ પાલકની ભાજી અને કાંદા નો ઉપયોગ કરીને બનાવાય છે આ જયારે તમે એકજ પ્રકારની દાલ ખાઈને કંટાળી ગયા હોવ ત્યારે જરૂર થી બનાવજો. આ વાનગી ખુબજ હેલ્ધી છે. તો ચાલો બનાવીએ દાલ પાલક. Tejal Vashi -
પાલક પનીર પરાઠા (palak paneer Paratha recipe in Gujarati) (Jain)
#CB6#week6#chhappanbhog#palakpaneer#paratha#palakparatha#Healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI પાલક પોષક તત્વોથી ભરપૂર લીલા પાનવાળી ભાજી છે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ, બી ,સી ,એમિનો એસિડ તત્વ ખૂબ જ સારા તો પ્રમાણમાં રહેલું છે. તેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણ સારું છે આથી પાચનક્રીયા સુધારવામાં, લોહીની શુદ્ધિ કરણ માં, મેદસ્વિતાના રોગોમાં, પથરીનાં રોગોમાં વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે કફનાશક છે. આ ઉપરાંત તેમાં રહેલા એમિનો એસિડ શરીરમાં કઠોળ દ્વારા રહેલ પ્રોટીન ને પચાવવાનું કામ કરે છે. આટલી બધી ગુણકારી પાલકને આપણે જુદા જુદા સ્વરૂપે ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં કુણા પાંદડાવાળી ભાજી પાલક મળે છે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. જો કે ચોમાસામાં પાલક નો ઉપયોગ કરવાથી તે વાયુ કરી શકે છે. Shweta Shah -
પનીર સરસોં મસાલા (paneer Sarson masala Recipe In Gujarati)
#નોર્થ#પંજાબ#નોર્થઈન્ડિયનજ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે સરસોં ની ભાજી ચોક્કસપણે યાદ આવે છેઅને આ ભાજી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે પણ ઘણીવાર બાળકોને ભાજી એકલી આપો તો નહીં ખાય પણ તેને તેમાં પનીર નાખી ને આપશો તો જરૂર ખાય છે તો તમે પણ આ પનીર સરસોં મસાલા બનાવજો જે હેલ્થ માટે સારું છે. Dhara Kiran Joshi -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
છોકરાઓ કોઈ પણ ભાજી જલ્દીથી ખાતા નથી હોતા તો આ રીતે પાલક પનીર બનાવીને તેમને ભાજી ખવડાવી શકાય પનીર નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં પાલક પનીર બનાવ્યું. Sonal Modha -
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ