જલેબી (jalebi Recipe in Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#CCC
કોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે.

જલેબી (jalebi Recipe in Gujarati)

#CCC
કોઈ પણ તહેવાર હોય તો સ્વીટ વગર તો અધૂરો જ ગણાય તો ક્રિસમસ હોય તો સ્વીટ તો બનાવું પડેજ ને તો મેં આપના ગુજું ની ફેવરિટ જલેબી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. વાટકો મેંદા
  2. ૧ ચમચીબેસન
  3. ૧ વાટકીદહીં
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. વાટકો ઘી
  6. ચાસણી માટેની વસ્તુ
  7. વાટકા ખાંડ
  8. વાટકો પાણી
  9. ૧ ટી સ્પૂનયલો કલર
  10. ૧/૨લીંબૂ
  11. સજાવટ માટે
  12. ૧/૨ કપસુકામેવા ની કતરણ
  13. કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા મેંદા મા બેસન ને બેકિંગ પાઉડર નાખી દહીં થી આથો દેવો ને ૪_૫ કલાક ઢાંકી રેવા દયો

  2. 2

    પછી એક તાર થી થોડી ઓછી એવી ચાસણી કરી લેવી ને તેમાં કલર નાંખી લીંબૂ ના ફાડા કરી નાખવા એટલે આપની ચાસણી જામે નઈ

  3. 3

    હવે આપણે ઘી માં સોસ ની બોટલ ની મદદ થી જલેબી ઉતારશું

  4. 4

    પછી ચાસણી માં ૨-૩ મિનિટ થાય એટલે એમ થાય કે ચાસણી ચડી ગઈ એટલે કાઢતું જવું

  5. 5

    પછી માથે સૂકોમેવો ને કેસર છાંટવા આ રીતે રેડી થઈ ગઈ આપની રસીલી જલેબી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes