યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી (Yummy Masaledar Kathiyawadi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને મિક્સ કરી લો પછી સારી રીતે ધોઈ નાખો. બે ગ્લાસ પાણી, તેની અંદર એક ચમચી તેલ સ્વાદ અનુસાર નમક, હળદર નાખી હવે તેને કૂકરમાં બાફી લો.
- 2
એક કડાઈ મા બે ચમચા તેલ નાખો ની અંદર જીરુ રાઈ નાખો પછી રાઈ કક્ડી જાય એટલે એમાં આદુ મરચાની પેસ્ટ નાખો. પછી થોડું ચલાવી ડુંગળી ટમેટાં નાખો. મીઠો લીમડો, સ્વાદ અનુસાર નમક નાંખો પછી હળદર, મરચું, જીરુ પાઉડર નાખો. પછી તેની અંદર એક વાટકી દહીં નાખો તેને બરાબર હલાવી અને ખીચડી નો મસાલો નાખો પછી સીંગદાણા આખા નાખવા. બરોબર હલાવી લેવું. બાફેલી ખીચડી ને મિક્સ કરવી. બસ આપણી મસાલેદાર ખીચડી તૈયાર. આ ખીચડી દહીં નુ રાયતુ સાથે બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
7 ધાન ની ખીચડી (7 Dhan Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 #MYRECIPEFOURTH #KHICHDI Kajal Ankur Dholakia -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichadi Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
-
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
-
-
વેજીટેબલ ઘઉં ફાડા અને મગ ફાડા ની ખીચડી (Vegetable Wheat & Moong Fada Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Aarti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954277
ટિપ્પણીઓ (7)