ખીચડી(Khichdi Recipe in Gujarati)

sonal Trivedi
sonal Trivedi @cook_26227427
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 લોકો
  1. 1 નાની વાટકીચોખા
  2. 1/2 વાટકીમગની છોળા વાળી દાળ
  3. 1/2 નાની ચમચીહડદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 નાની ચમચીમેથી ના દાણા
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા અને દાળ ભેગા કરી દો. ત્યાર બાદ પાણી વડે બરાબર ધોઈ લો. અને દસ મીનીટ માટે પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ કુકર માં ચોખા, દાળ, જરૂર મુજબ પાણી, હડદર, મીઠું અને મેથી ના દાણા ઊમેરી 3 - 4 સીટી વાગે ત્યા સુધી ચડવા દો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે ગરમ ખીચડી સવિઁગ ડીશ માં કાઢી કઢી, પાપડી અથવા રીંગણા બટાકા નું શાક સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sonal Trivedi
sonal Trivedi @cook_26227427
પર
Vadodara
cooking is an art, cooking is like love, painting and writing songs..................
વધુ વાંચો

Similar Recipes