ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#GA4
#Week7
#Ots
#Brackfast
સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છે
જો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે

ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)

#GA4
#Week7
#Ots
#Brackfast
સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છે
જો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપઓટ્સ
  2. 1 ટેબલ સ્પૂનતેલ
  3. 2 ટેબલ સ્પૂનવટાણા ફ્રોઝન
  4. 2 ટેબલ સ્પૂનગાજર સમારેલું
  5. 2 ટેબલ સ્પૂનઝીણી સમારેલી ફણસી
  6. 2 (2 નંગ)ઝીણા સમારેલા ટામેટા
  7. 2 + 1/2 કપ ગરમ પાણી
  8. જરૂર મુજબમીઠું
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  11. 1/2 ટી સ્પૂનહળદર
  12. સજાવટ માટે
  13. જરૂર મુજબલીલા ધાણા
  14. જરૂર મુજબટામેટા ની ચીરીઓ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બધી સામગ્રી તૈયાર કરો અને બધા વેજિટેબલ્સ ને ધોઈને સમારી લેવા

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં ગાજર અને ફણસી મિક્સ કરી સાંતળવી ત્યારબાદ તેમાં વટાણા મિક્સ કરવા અને છેલ્લે ટામેટા ઉમેરી બરાબર સાંતળી લેવું ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરી વેજીટેબલ ચડવા દેવા

  3. 3

    પાણી બરાબર ઉકળવા લાગે એટલે તેમાં બધા મસાલા ઉમેરી ઓટ્સ મિક્સ કરી લેવું બરાબર હલાવી લેવું જેથી ગઠ્ઠા પડે નહીં હવે બરાબર મિક્સ થઈ જાય એટલે પાંચથી સાત મિનિટ સુધી ઓટ્સ ને ચડવા દેવું બરાબર ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી લેવું

  4. 4

    હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી લીલા ધાણા અને ટામેટાની સ્લાઈસ મૂકી ગરમાગરમ સવારના નાસ્તામાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes