સાબુદાણા ખીચડી(sabudana khichadi recipe in gujarati)

vijya kanani
vijya kanani @viju123
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામસાબુદાણા
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1 નંગટામેટાં
  4. 5મીઠા લિમડાના પાન
  5. 1 નંગલીલું મરચુ સમારેલુ
  6. 50 ગ્રામતળેલા બી
  7. 1 ટે.સ્પુન મરચા પાઉડર
  8. 1 ટી સ્પુન મિઠુ
  9. 1 ટી સ્પુન મરી પાઉડર
  10. 1 ચમચીઆખુ જીરૂ
  11. 1 ચમચીખાન્ડ
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. 1/2 ચમચીહળદર(ઓપસનલ)
  14. જરૂર મુજબકોથમીર
  15. 2 ચમચી તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    3 થી 4 કલાક પલાળિને નિતારેલા સાબુદાણા લેવા.બધા જ ઘટકો રેડી કરવા.

  2. 2

    વઘાર માટે તેલ મુકી તેમા જીરૂ થી વઘાર કરવો.મીઠા લિમડા પાન,લિલા મરચા ની કટકી એડકરી મિકસ કરવુ.ટામેટા ઉમેરવા.

  3. 3

    2મિનિટ મિકસ કર્યા બાદ બાફેલા બટાકા,બિ,મસાલા ઐડ કરવા.સાબુદાણા ઉમેરવા.

  4. 4

    મિકસ કરિ 7 થી 8 મિનીટ ચડવા દેવી.સાબુદાણા ચડિ જાય એટલે ગેસ બન્ધ કરી 5 મિનિટ ઢાકી રહેવા દેવુ.રેડી છે સાબુદાણા ખિચડિ.કોથમિર થી ગાર્નિશ કરિ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

ટિપ્પણીઓ

Similar Recipes