હેલ્ધી છાશ (Healthy Buttermilk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક તપેલી મા દહીં લો.
- 2
દહીં મા પાણી ઉમેરી છાશ તૈયાર કરો.
- 3
વધારીયા મા ધી ગરમ કરો. તેમા જીરુ,હીંગ, લીલા મરચા, લીમડો,હળદર ઉમેરો.
- 4
વઘાર ને છાશ મા ઉમેરો.
- 5
છાશ મા મીઠુ ઉમેરી બરાબર હલાવો.
- 6
તૈયાર છે હેલ્ધી છાશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
-
-
વધારેલી છાસ (સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ) (Vaghareli Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7 Bijal Mandavia -
-
-
-
-
-
-
-
-
-
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
-
-
-
-
-
ગ્રીન મસાલા છાશ (Green Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Butter milk Vaishali Prajapati -
-
-
ફુદીના છાશ(Mint Buttermilk Recipe in Gujarati)
ગરમી પડતી હોઈ ત્યારે આ છાશ ઠંડક આપનારી હોય છે. હું ઓફિસ માં ઉનાળા માં રોજ આ છાશ લંચ માં લઈ જાવ.#goldenapron3Week 23#Phudina Shreya Desai -
-
-
સ્મોકડ મસાલા છાસ (smoked buttermilk recipe in gujarati)
#સાઇડ છાસ ગુજરાતી ઑની મનપસદ આઇટમ છે એને મે આજે સ્મોકી ટેસ્ટ આપીયો છે Komal Hirpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962426
ટિપ્પણીઓ