ઉકાળો(UKALO Recipe in Gujarati

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#trend3
આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધી
સમાયેલી છે.

ઉકાળો(UKALO Recipe in Gujarati

1 કમેન્ટ કરેલ છે

#trend3
આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધી
સમાયેલી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 લોકો માટે
  1. 8-10તુલસીના પાન
  2. 8-10ફુદીનાના પાન
  3. થોડો સૂંઠ પાઉડર અથવા આદુનો છીણ
  4. તજ,લવિંગ, મરીનો પાઉડર, 1/2 ચમચી સંચળ
  5. ચપટીક અજમો
  6. 1/2ચમચી દેશી ગોળ અથવા દેશી મધ
  7. 1/2 લીંબુ
  8. હળદર ચપટીક

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    પહેલા એક તપેલીમા 2 ગ્લાસ પાણી લો.

  2. 2

    પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં તુલસીના પાન, ફુદીનાના પાન ધોઈ ને ટુકડા કરી ને નાખો પછી તેમાં અજમો, તજ,લવિંગ,મરી પાઉડર, સંચળ, હળદર, આદુની છીણ,અને ગોળ નાંખીને ઉકાળો.

  3. 3

    નીચે ઉતારી ગ્લાસ મા ગળી લેવુ.પછી લીંબુ નીચોવી ને હૂંફાળું પીવું.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes