રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને મેશ કરી લો.
- 2
હવે પેન માં તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નો વઘાર કરી લસણ અને ડુંગળીને સાંતળી લો.ડુંગળી સંતળાઈ જાય પછી મસાલો એડ કરેલો બટેટાનો માવો એડ કરો.
- 3
હવે મસાલા ને ડીસ મા લઇ લો.બટેટાના માવા ની અંદર ડુંગળી લીલા ધાણા અને ટમેટુંટુ એડ કરો. થોડો ઠંડો પડે એટલે તેની ટિક્કી બનાવી લો.
- 4
સેન્ડવીચ બનાવવા માટે: એક બિસ્કીટ લો તેના પર સોસ લગાવી બનાવેલી ટીકી મૂકો.હવે તેની ઉપર માયોનીઝ લગાવી સોસ લગાવેલી બિસ્કીટ મૂકી થોડુક પ્રેસ કરો. હવે તેની સાઈડ માં સેવ લગાવી સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#NSD#sandwich #આ બિસ્કીટ સેન્ડવીચ ચા સાથે સરસ લાગે છે, બાળકોને પણ ભાવતી હોય છે, Megha Thaker -
-
-
-
-
-
-
-
-
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
-
-
-
-
-
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
ચીઝી મોનૅકો સેન્ડવીચ (Cheesy Moneko Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#quick breakfast Trushti Shah -
-
-
પફ સેન્ડવીચ (Puff Sandwich Recipe In Gujarati)
#NSD આજે મને નવી જ સેન્ડવીચ બનાવવાનું મન થયું મને વિચાર આવ્યો કે પફ સેન્ડવીચ બનાવી એ તો અને મેં બનાવી અને ઘરમાં બધા જ ખાધી બધાને બહુ જ ભાવી હવે તમે લોકો ટ્રાય કરો તમને ભાવે છે કે નહીં Varsha Monani -
-
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954400
ટિપ્પણીઓ (7)