મંચુરિયન ચીઝ સેન્ડવીચ (manchurian cheese Sandwich Recipe in Gujarati)

michi gopiyani
michi gopiyani @michi24411881
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
3 લોકો માટે
  1. કોબીજ અને ગાજર ના મંચુરિયન માટે
  2. 1/2 કપગાજર
  3. 1/2 કપકોબીજ
  4. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 2 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીમરી નો ભૂકો
  7. 1 ચમચીસોયા સોસ
  8. 1/2 ચમચીચિલિ સોસ
  9. તેલ પ્રમાણસર
  10. સહેજ આજીનોમોટો
  11. મીઠું પ્રમાણસર
  12. 200 ગ્રામમેંદો
  13. 50 ગ્રામકોનૅફલોર
  14. સેન્ડવીચ સ્ટફીંગ માટે
  15. 2 કપમંચુરિયન નાના નાના કટ કરેલા
  16. 2 ચમચીએંગલેશ માયોનીશ
  17. 4 ચમચીસિજ઼વાન સોસ
  18. 1 ચમચીસિજ઼વાન મસાલો
  19. 1 નંગકેપ્સિકમ ક્રશ કરેલા
  20. 2 નંગડુંગળી ક્રશ કરેલા
  21. 1 નંગગાજર ક્રશ કરેલા
  22. 1/3 કપકોબીજ ક્રશ કરેલા
  23. અન્ય સામગ્રી
  24. સેન્ડવીચ બ્રેડ 1 પેકેટ
  25. બટર
  26. ગ્રીન ચટણી
  27. સિજ઼વાન સોસ
  28. સિજ઼વાન મસાલો
  29. ચીઝ(cheese)

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ગાજર અને કોબીજ ને ચોપ એન્ડ ચનૅમા ક્રશ કરવા પછી તેમાં મીઠું, મરી, થોડુક તેલ, લસણ આદુ,સહેજ આજીનોમોટો, સોયા સોસ ચિલિ સોસ, મેંદો, કોનૅફલોર નાખી બધું ભેગું કરવું.

  2. 2

    જરૂર પડે તો સહેજ પાણી ઉમેરવુ, પકોડા જેવું ખીરું તૈયાર કરો, ગરમ તેલમાં પકોડા (મંચુરિયન) તળવા. મંચુરિયન બ્રાઉન કલર થાય ત્યારે બહાર નિકાળી લો

  3. 3

    એક બાઉલ મા કટ કરી ને મંચુરિયન લો. હવે તેમાં કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, સિજ઼વાન સોસ, સિજ઼વાન મીઠું બધી સામગ્રી મિક્સ કરી સેન્ડવીચ સ્ટફીંગ તૈયાર કરો.

  4. 4

    સેન્ડવીચ સ્ટફીંગ રેડી છે તો હવે સેન્ડવીચ બ્રેડ લો એક સ્લાઈસ પર સિજ઼વાન સોસ લગાડો. અને બીજું સ્લાઈસ પર રીન ચટણી લગાડો.

  5. 5

    પછી સિજ઼વાન સોસ લગાડે લિ બ્રેડની સ્લાઈસ પર સેન્ડવીચ સ્ટફીંગ નાખી ને તેની પર ચીઝ(cheese) લગાડી ને સેન્ડવિચ ને ગ્રીલ ટોસ્ટર માં રાખી બટર લગાવી ને ગ્રીલ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
michi gopiyani
michi gopiyani @michi24411881
પર
dubai
I don't like gourmet cooking or this cooking or that cooking. I like good
વધુ વાંચો

Similar Recipes