ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)

Jyoti Shah @cook_24416955
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગેસ ઉપર એક પેન મૂકીને, તેમાં તેલ મૂકો,અને તેમાં રાઈ મૂકીને,રાઈ તતડે એટલે,તેમાં હિંગ એડ કરવી. અને પછી લાલ મરચા એડ કરવા.
- 2
પછી તેમાં મેથી એડ કરવી.અને થોડી સાંતળવી.અને પછી તેમાં બેથી ત્રણ કપ પાણી એડ કરો.
- 3
પછી પાણી ઉકળે એટલે તેમાં હળદર, ધાણાજીરું,મીઠું,મરચું એડ કરવું.અને પાણીને ઊકળવા દેવું. અને પછી પાપડના કરેલા ટુકડા ઉકળતા પાણીમાં ધીરે ધીરે એડ કરવા. અને હલાવતા જવું. બે મિનિટ ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
ઉપર કોથમીરથી ગાર્નિશ કરવું. આપનું ડ્રાય પાપડનું શાક તૈયાર છે.
- 5
તૈયાર થયેલા પાપડના શાકનો સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાપડ ચુરી(Papad Churi Recipe in Gujarati)
# પાપડ ચૂરી.# રેસીપી નંબર 126.કોઈપણ જમણ પાપડ વગર અધૂરું છે અને પાપડમાં થોડું થોડુ variation કરીને ઘણી વેરાઈટી બને છે. મે પાપડની ચૂરી બનાવી છે. Jyoti Shah -
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana dal Shak Recipe in Gujarati)
#GA4#Week 21#Bottle Ground.#post .3Recipe નો 176.દુધી સાથે ચણાની દાળ નું શાક ગુજરાતી સ્ટાઇલ ગળપણ અને ખટાશ વાળુ બહુ જ સરસ લાગે છે .ભાખરી અને પરાઠા સાથે તથા રોટલા સાથે અને સાથે મરચાં સાથે ખાવાની મજા આવી છે. મેં આજે દુધી ચણાની દાલ બનાવી છે. Jyoti Shah -
-
પાપડનું દહીંવાળું શાક(જૈન લીલોતરી વગરનુ)
#MBR4#Week4#Cookpad# પાપડનું શાકજૈન લોકોને જ્યારે પર્યુષણ આવે અથવા આઠમ ચૌદ તિથિ આવે ત્યારે લીલોતરી ખાતા નથી એટલે કે લીલા શાકભાજી કે ફ્રુટ ખાતા નથી અને જો કઢી પત્તા કે મરચા એડ કરવા હોય તો પહેલા તેને તડકામાં ચૂકવી અને સૂકા સ્ટોર કરી રાખે છે અને તે વાપરવામાં આવે છે આજે મેં ચૌદસના કારણે પાપડનું શાક બનાવ્યું છે Jyoti Shah -
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
તૂરીયા પાત્રાનુ શાક
Recipe નો 183આપણે હમેશા તૂરીયા નુ નોમૅલ સાદું શાક કે લોટવાળુ શાક.કે પછી મગની દાલ મીકસ.તુરીયા નુ.શાક બનાવતા હોય એ છીએ. પણ મેં આજે તુરીયા પાત્રા નુ શાક બનાવ્યુ છે. જે નવીન ટેસ્ટ નુ સરસ શાક બન્યું છે. Jyoti Shah -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
જમરૂખ નું શાક (Guava Shak Recipe In Gujarati)
#MBR4#Week 4#જમરૂખ નું શાક આ સીઝનમાં જમરૂખ બહુ સરસ આવતા હોય છે જો કે જમરૂખે ફ્રુટ છે તો પણ તેનું શાક બનાવીને ખાવામાં આવે છે જે બહુ જ સરસ બને છે Jyoti Shah -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
જમરુખ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
# જમરુખ નુ શાક#cookpad gujaratiજમરૂખ સીઝન નું ફુટ છે. આ ફ્રુટ ખાવામાં તો બહુ જ સરસ લાગે છે. તેની સાથે તેનુ શાક પણ સરસ બને છે. અને તેનો જ્યુસ બહુ જ સરસ બને છે. પરંતુ મેં આજે તેનું શાક બનાવ્યું છે. Jyoti Shah -
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
-
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
ગાંઠીયા પાપડનું શાક (Ganthiya Papad Shaak Recipe In Gujarati)
#GA4#Week23#papad ગાંઠીયા પાપડનું શાક એક કાઠિયાવાડી વાનગી છે. ગુજરાતી લોકોમાં તેમાં પણ જૈન ગુજરાતીઓમાં આ શાક ખૂબ જ પ્રચલિત છે. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન લોકો આ શાક બનાવવાનું પસંદ કરતા હોય છે. આ શાક જૈન અને નોન જૈન એમ બંને રીતે બનાવી શકાય છે મેં આજે જૈન શાક બનાવ્યું છે. Asmita Rupani -
કોળાની સુકીભાજી(Pumpkin Dry Bhaji Recipe in Gujarati)
#GA 4#Week 11# Pumpkin.#post 3.રેસીપી નંબર 116. જેમ બટેટાની અને કેળા ની સુકી ભાજી થાય તેવી જ રીતે કોળાની પણ મે સુકી ભાજી બનાવી છે બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
કાઠીયાવાડી મેથીની ભાજીનું શાક(જૈન)
#MW4.#week4# મેથીની ભાજી# પોસ્ટ વનરેસીપી નંબર 142શિયાળો આવે છે અને લીલા શાકભાજી પૂરજોશમાં આવવા લાગે છે .અને તેમાં સૌથી વધારે શિયાળામાં ભાજી ખાવાની બહુ જ મજા આવે છે .મેથીની ભાજી કડવી હોવા છતાં ટેસ્ટી બહુ છે. અને તેની ઘણી વાનગીઓ બને છે .આજે મેં કાઠીયાવાડી મેથીની ભાજી બનાવી છે રોટલા સાથે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
પાકા કેળા નુ સુકુ શાક (Paka Kela Dry Shak Recipe In Gujarati)
#cookpad Gujarati# પાકા કેળા નું સુક્કુ શાક.એક કેળા જ એવું ફ્રૂટ છે કે જે બારે મહિના સહેલાઈથી મળી શકે છે અને ખાસ તે કેલ્શિયમ થી ભરપુર છે.કેળા ફ્રુટ તરીકે ખવાય છે તેમજ તેની ઘણી વેરાઈટી પણ બને છે જેમકે શાક છે. ભજિયા છે. મિલ્ક શેક ફ્રુટ સલાડ વગેરે ઘણું ઘણું બને છે પણ મેં આજે કેળાનું સુકુ શાક બનાવ્યું છે જે પાંચ મિનિટમાં બની જાય છે. Jyoti Shah
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14610210
ટિપ્પણીઓ (9)