ઢોકળી નું શાક(Dhokali Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કડાઈમાં એક અડધો ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં એક ચમચો તેલ નાખો. પાણીમાં અજમો સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી લાલ મરચું 1/2ચમચી ધાણાજીરુ અને ચપટી હળદર ઉમેરો. પાણી ઉકળવા દો પાણી ઉકળી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરો એક ચમચી ચણાનોલોટ પહેલા અલગ કાઢી લેવો. તેનું ખીચું તૈયાર કરવું ઢાંકી અને લોટ ચઢવા દેવો. નીચે તવિ મૂકી દેવી જેથી કરીને લોટ બળે નહીં
- 2
૫ થી 10 મિનિટ ચડે પછી આ લોટને એક થાળીમાં પાથરી લેવો તેના ઝીણા ઝીણા ટુકડા કરવા.
- 3
હવે છાસમાં બાકી રાખેલો એક ચમચી લોટ ઉમેરી તેને તૈયાર કરવું.તેમાં લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું મીઠા લીમડાના પત્તા હળદર ધાણાજીરું ઉમેરી ઉકળવા દેવું તેને સતત હલાવ્યા કરવું. વાટેલું લસણ ઉમેરો.
- 4
કઢી સારી રીતે ઉકળી જાય પછી તેમાં ઢોકળીના નાના પીસ કરેલા ઉમેરી દેવા. તેને ઉકળવા દેવું
- 5
હવે એક વધારીયા માં તેલ મૂકી તેમાં થોડુંક વાટેલું લસણ મીઠો લીમડો અને લાલ મરચાંનો વઘાર કરી આ કડીમાં ઉપરથી નાખો. બે મિનીટ ઉકળવા દેવું.
- 6
લો તૈયાર છે એકદમ ખાટું અને તીખું તમતમતું કાઠીયાવાડી ઢોકળીનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week7# buttermilk.#post 4.Recipe no 100.ઢોકળી નું શાક સ્વાદમાં બહુ સરસ હોય છે. ઘરમાં જ્યારે કશું પણ શાક ન હોય ત્યારે આ ગરમાગરમ શાક ખાવા ખૂબ મજા પડી જાય છે આજે મે છાશ વધારી ને તે માં ઢોકળીનુ શાક બનાવ્યુ છે. Jyoti Shah -
-
-
-
બેસન નું શાક(Besan Shaak Recipe in Gujarati)
#GA4#Week12# બેસન#post.1.રેસીપી નંબર 123આજે મેં કેપ્સીકમ સાથે બેસનનુંગળ્યું ખાટુ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં સરસ લાગે છે અને જલ્દી બની જાય છે તથા ભાખરી સાથે બહુ સરસ લાગે છે Jyoti Shah -
-
-
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
-
-
-
-
-
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
ઢોકળી નુ શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4# family special shak for Gujarati Crc Lakhabaval -
-
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokali recipe in Gujarati)
#EB#WEEK5#COOKPADINDIA#COOKPADGUJARATI#GUWARSAK Vandana Darji -
-
-
More Recipes
ટિપ્પણીઓ