ખીચડી (Khichdi Recipe in Gujarati)

Shailee Priyank Bhatt @Shailee_2907
ખીચડી (Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી કે કુકર માં કે મોટા લોયા માં 1 કપ તેલ મુકો.તેલ થાય એટલે રાઈ ઉમેરો.હિંગ નાખો.સુકા મરચા, લીલા મરચા,લીમડા ના પાન ઉમેરો,લવિંગ,તમાલપત્ર ઉમેરો.2 લોટા પાણી ઉમેરો.
- 2
પાણી ઉકળે એટલે તુવેરની દાળ ઉમેરો.તેને ઢાંકી ને થોડી ચડવા દેવી. બાસમતી ચોખા પલાળીને રાખવા.
- 3
થોડી દાળ(જરાક દાળ ચડે) ફૂટે એટલે ચોખા ઉમેરવા. મીઠું હળદર.અને જરૂર પડે તો પાણી ઉમેરવું.ઢાંકી ને ચોખા ચડે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દેવી.થાય એટલે કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીચડી ( Khichdi recipe in Gujarati
#GA4#Week7 ખીચડી +ટમેટો ખીચડી નું નામ સાંભળતા મારા બાળકો મોં મચકોંડતા પણ હવે આ ખીચડી હોંશે હોંશે ખાય છે હા હુ વાત કરુ છું દ્વારકા નાં ગુગળી બ્રાહ્મણ નાં ઘરે બનતી ખીચડી અને ઓસણ ની આ ખીચડી સામાન્ય કરતા થોડી તીખી અને છૂટી હોય છે તેમાં આદું મરચા અને ખડા મસાલા નો ભરપૂર ઉપયોગ થાય છે અને એવા જ મસાલા થિ ભરપૂર પાતળું ઓસણ જે રસમ જેવું દેખાય પણ સ્વાદ માં જુદું હોય છે હવે આ શુદ્ધ દેશી પૌષ્ટિક વાનગી કાઠીયાવાડી ઢાબા માં પણ જોવા મળે છે તો ચાલો માણીએ....🥗🍝 Hemali Rindani -
-
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichadiખીચડી તો બધા ના ઘર માં બનતી હોય છે પણ દ્વારકા ની ગૂગળી જ્ઞાતિ ની સ્પેશ્યલ છુટ્ટી ખીચડી અને ઓસામણ તમે ખાધા છે? નહિ ખાધા હોય, તો જોઈ લો રેસિપી😊 Megha Thaker -
-
ગુગળી સ્પેશિયલ ખીચડી ઓસન(guggli special khichdi osan recipe in Gujarati)
ખીચડી સામાન્ય એવી એક વાનગી છે. ખીચડી ઘણા પ્રકાર ની બને છે. અમે દ્વારકા ના ગુગળી અને આજે હું તમારા બધા ની સાથે શેર કરીશ અમારી સ્પેશિયલ ખીચડી.અમારા ઘરમાં તો સુ સમાજ ની ફેવરિટ આખા દ્વારકા માં પ્રખ્યાત તોચાલો જોઈએ તેની રેસીપી .મને આશા છે બધા ને ગમશે. Lekha Vayeda -
-
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
-
-
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
-
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#COOKPADINDIA#COOKPADGUJARATI#VANDANASFOODCLUB#વઘારેલી ખીચડી Vandana Darji -
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
-
-
-
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13962677
ટિપ્પણીઓ