ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

#SR
સાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ
ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે.
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR
સાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ
ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખાને ધોઈને પલાળી દો... ટામેટા, ડુંગળી, બટાકુ સમારીને તૈયાર કરો.....એક પ્રેશર કૂકરમાં વઘારનું તેલ અને ઘી મૂકી વઘારની સામગ્રી ઉમેરો..તતડે એટલે હીંગ, હળદર અને ડુંગળી ઉમેરી સાંતળો...ડુંગળી સંતળાય એટલે,લીલવા દાણા, બટાકુ અને ટામેટા ઉમેરી મસાલા કરો...1/2 કપ પાણી ઉમેરી ઉકળવા દો.
- 2
હવે એક ચમચી કોથમીર અને મીઠા લીમડાના પાન ઉમેરી પલાળેલા ચોખા ઉમેરી મીઠું ઉમેરી દો....થોડી વાર પાણી ઉમેરીને સસડાવો..ઉકળે એટલે ચમચા વડે બધું મિક્સ કરી દો..એક કપ ચોખા હોય તો બે થી અઢી કપ પાણી ઉમેરવુ... જુના ચોખા હોય તો જરૂર પ્રમાણે પાણી ઉમેરી કુકર ઢાંકી એક વિસલ થી કુક કરો...એક બે મિનિટ સ્લો ફ્લેમ પર રાખી ગેસ બંધ કરો.
- 3
પ્રેશર રિલીઝ થાય એટલે કુકરનું ઢાંકણ ખોલો...ટોમેટો રાઈસ તૈયાર છે...એક સર્વિંગ બાઉલમાં કાઢી મસાલા દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
ટોમેટો રાઈસ (Tomato Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો રાઈસ એક સાઉથ ઇન્ડિયન રાઈસની વાનગી છે. ટોમેટો રાઈસ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી બેઝીક સામગ્રી માંથી બની જાય છે. ટોમેટો રાઈસ તેના નામ પ્રમાણે જ રાઈસ અને ટમેટાના સ્વાદનું એક પરફેક્ટ મિશ્રણ છે. ટોમેટો અને રાઈસ સિવાય આ વાનગીમાં ડુંગળી, લસણ, આદુ, કોથમીર, મરચાં, લીલો લીમડો વગેરે પણ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ બને છે. Asmita Rupani -
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRઝટપટ કુકર માં બની જતો અને ખૂબ જ ઓછાં મસાલા થી બનતો ટોમેટો રાઈસ સાઉથ ની ખાસ વાનગી છે Pinal Patel -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન લોકોનું મુખ્ય અનાજ ચોખા છે તેથી ત્યાંના લોકો ચોખાની અલગ-અલગ વાનગીઓ ભોજનમાં લેતા હોય છે. તેમાંની એક વાનગી રાઈસ છે. તેઓ અલગ-અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.તેમાંનો એક પ્રકાર ટોમેટો રાઈસ છે જે મેં બનાવી છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લંચ તેમજ ડીનર બનેમા લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
-
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
ચિતરાના(લેમન રાઈસ)(Lemon rice recipe in gujarati)
#સાઉથલેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જેને કર્ણાટકમાં ચિતરાના નામથી ઓળખવામાં આવે છે. આ રાઈસ એ ઝડપી બની જાય છે જેમાં ખાસ તેમાં કરેલ વગાર નો સ્વાદ હોય છે. Authentic રીત અનુસાર લસણ ડુંગળી વિના જ આ રાઇસ બનાવવામાં આવે છે. અહીં ડુંગળી નો ઉપયોગ કરી આ રાઈસ બનાવેલ છે. Dolly Porecha -
ટોમેટો રસમ (Tomato rasam recipe in Gujarati)
ટોમેટો રસમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ભારતીય મસાલા ના ઉપયોગથી બનેલો તીખો અને ખાટો ટોમેટો રસમ પાચન ક્રિયાને સક્રિય બનાવે છે. ટોમેટો રસમ ને સૂપ તરીકે, ભોજનની સાથે અથવા તો ફક્ત ભાત સાથે પણ પીરસી શકાય. ટોમેટો રસમનો સ્વાદ એમાં વપરાયેલા મસાલા ના લીધે આપણે જે સામાન્ય રીતે ટોમેટો સૂપ બનાવીએ છીએ એના કરતાં એકદમ અલગ લાગે છે.#SJC#MBR3#cookpadindia#cookpad_gu spicequeen -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe in Gujarati)
#AM2ટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ટેસ્ટ માં ખાટા અને તીખા હોય છે ખાટા ટેસ્ટ ના લીધે છોકરા ઓને ખુબ પસંદ આવે છે Jigna Patel -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
સામાન્ય રીતે દક્ષિણ ભારતમાં ચોખાનો વપરાશ વધુ છે. તેઓ ચોખાને અલગ- અલગ રીતે રાંધીને ખાતા હોય છે.જેમાં એક રાઈસનું નામ કર્ડ રાઈસ છે.આમ જોવા જઈએ તો ગુજરાતી પરંપરાગત જૂની વિસરાઈ જતી વાનગી -ઘેંશ- જેવી જ આ વાનગી લાગે.આમાં થોડો વઘારનો ફરક છે. આ કર્ડ રાઈસ દક્ષિણ ભારતની ફેમસ વાનગી છે.#SR Vibha Mahendra Champaneri -
કચ્છી ખારીભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC કચ્છ પ્રદેશ ની આ વાનગી ડુંગળી બટાકા, શાકભાજી અને ભરપૂર મસાલા ઓ વડે ખૂબ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે One - Pot- Meal તરીકે ચાલી જાય છે મેં @mrunalthakkar ji ની recipe થી પ્રેરણા લઈને બનાવી છે... Sudha Banjara Vasani -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
વાંગી ભાત
#RB9#MAR આ મહારાષ્ટ્ર ની ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે જે ડિનરમાં પીરસાય છે...ગોડા મસાલાની અને તાજા નારિયેળની ફ્લેવરથી આખું રસોડું મઘમઘે છે...બાળકો અને વડીલોની ફેવરિટ વાનગી છે. One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
-
ચોળીદાણા બ્રાઉન રાઈસ પુલાવ (Choli Beans Brown Rice Pulao Recipe In Gujarati)
#MVF દાણા વાળી ચોળી એ ચોમાસામાં મળતું વેજીટેબલ છે તેના દાણા મોટા અને એકદમ ગ્રીન હોય છે તેનું શાક તેમજ ઢોકળી અને ખીચડી બને છે...મેં તેના દાણા ઉમેરી બ્રાઉન રાઈસ પુલાવ બનાવ્યો છે. Sudha Banjara Vasani -
-
કર્ડ રાઈસ (Curd Rice recipe in Gujarati)
#SR#cookpadgujarati#cookpadindia#cookpad કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. Asmita Rupani -
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
-
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
-
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (4)